________________
ઓગણીસમી સદી
[૧૫]
મલકચંદ મહેતા માહિરી મતિ અણસારે, વિજયચરિત્રમાં જઈજી, રાસ રચ્યો એ પૂજા કરે, અડવિધ મનમાં વિલેઈજી. ૧૪ સમકિત સંઘને એ હિતકારી, હે મંગલમાલાજી, સંઘ ચતુર્વિધને નિત હેસી, મંગલ અધિક રસાલાજી. ૧૫
ઇતિ શ્રી વિજયચંદકેવલી પ્રરૂપિત તસુતહરચંદરાપિવિત્રશ્રુતિ પૂજષ્ટ કે જલકુંભ પૂજાધિકારે વિપ્રસુતાસોમશિરિ પ્રબંધાયમલ્ટમેધિકારઃ ૮.
કલશ. કેવલી શ્રી વિજયચદે અષ્ટપૂજ વણવી, હરચદ રાજા સુણુ સુદ્ધે કરી પૂજા અભિનવી, જિનરાજ દેહરે ત્રિટ્યકાલે ભાવના ભાવે વલી,
ઈડ રાસ માંહે કહી ફ પૂજા ભવિ મનરલી. (૧) સં.૧૯૧૮ ફાગણ સુદિ ૩ ચંદ્રવારે લિ. પં. વૃદ્ધિસુંદરેણ મુનિના શ્રીમઉપદેશગછે. પ.સં.૬૩-૧૫, ભ.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૧-૮૪. ભાદરવા સુદ ૮ તે કૃષ્ણજન્મદિન કેવી રીતે કહ્યું છે તે ખ્યાલમાં આવતું નથી. પ્રથમ આવૃત્તિમાં ભાદરવા વદ ૮ની સાથે જ શ્રાવણ વદ ૮ રચનામિતિ દર્શાવેલી તે આ કારણે. પરંતુ માસફેર પાછળ કોઈ પરંપરા કે અન્ય કોઈ કારણ હેવું જોઈએ.] ૧૩ર૭. મલકચંદ (શ્રાવક) (૫૧૯) વૈદ્ય હુલાસ (વઘક) (હિંદીમાં) ૫૧૮ કડી .સં.૧૯મી સદી મધ્યમાં આદિ- નક્ષત્ર દેવ ચિત ધરન ધર, રિદ્ધિસિદ્ધિદાતાર,
વિમલ બુદ્ધિ દેવૈ સદા, કુમતિ વિનાસનહાર. દૂઝે સરસતિ ધ્યાયઈ, અરૂ સમરૂં સારદા માય, સુગમ ચિકિત્સા ચિત રચી, ગુરૂચરણે ચિત લાય. શ્રવણે પ્રથમે સુનિ લઇ, તિવા સહાવી આહિ, પીછે ભાષા હી રચી, ગુનિજન સુનીયહુ તાહિ.
સીસ ચણ લૌ ઔષધ કહે, સેવક રાગી બહુ સુખ લહે લુકમાન હકીમ જ કહી તિવ, તિસતૈ ઔષધ કહે જ સવ. ૬ વૈદ્ય હુલાસ નું નામ ધર, કીયો ગ્રંથ અમીકંદ, શ્રાવકધર્મ કુલ જન્મ, નાંમ મલુક-સુચંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org