________________
ફરેંદ્રસાગર
[૧૭] જૈન ગૂર્જર કવિઓ : ૬ ચરિત્ર પીઠિકા પહલી ઢાલ, પભણી ફૉકસાગર સુવિશાલ,
શ્રોતાજન સાંભલે ચિત લાય, નિતનિત તીથ તણા ગુણ ગાય.૧૧ અંત – અષ્ટપ્રકારી પૂજા તણા, રાસ રચ્ય સુવિશાલ, ભણસ ગુણચૈ શુભ મને, તસ ઘર મંગલમાલ.
ઢાલ ૭. રાગ ધન્યાસિરી. તપગચ્છનાયક સકલ વિભાસ, શ્રી વિજયદયા સૂરિરાયાજી, તસ પાટ-પ્રભાકર ગુણને આગર, વિજયધામ સૂરિરાયા. ૧ તસ પાટે દીપક અષ્ટમદજીપક, વિજય જિનેન્દ્ર સ્રરીંદાજી, વમન જિનેને વારૈ, તપગછપતિ રાજિંદાજી. ૨ તપગચ્છ માંહિ સકલ વિબુધવર, વિનીતસાગર ગુરૂરાયાજી, ગુણવંત માંહે પુન્યપ્રતાપી, ભવિજનને મન ભાયાજી. ૩ તસ પુન્ય પ્રતાપે તેને પ્રગટયા, શિષ્ય પંચ ગુણધારીજી, ધીર ભેજ સુર રતન જયવતા, સાગરે સાખા ધારીજી. ૪ તેહ માંહે મુખ્ય શિષ્ય ખિમા ગુણ ધીરસાગર ગુરૂરાયાજી, તસ બ્રાતા શ્રી જસાગરગણિ, વાચક પદવી પાયાજી. ૫ તસ તણું મહિમા છે જગ માંહે, દેસપતિ સદ્દ જાણેજી, ન્યાયતકને અધિક વિલાસી, પંડિત માંહે વખાણજી. મુખ્ય શિષ્ય શ્રી ધીરસાગરને, ચરણસેવી સુવિનીતાજી, પટધારી ફત્તે મહેદધિ, ગછ માંહિ વદીજી. તેણે રાસ એ રચવા માંડયો, બગડી નગર મઝારેજી, અષ્ટપ્રકારી પૂજા ફલ મહિમા, ભવિજન મહિમાં ધારો. પૂરણ કીધે નાતટમાં, સકલજીવ-હિતકારીજી, એહ સુણીને પૂજસી ત્રિણને, ત્રિય કાલ દિલ ધારી. ઈડ ભવ પરભવ પૂજ્યાં જિનનં, પામસી મંગલમાલાજી, શુદ્ધ પ્રણામે જિનવર પૂજ્યાં, પામે મેક્ષ વિસાલાજી. ૧૦ દિનદિન અધિક લિખમી ત: ઘર, હસી ઝાકઝમાલાજી, જે એ રાસ ભણસી ગુણસી, તસ ઘર મંગલમાલાજી. ૧૧ સંવત અઢાર પચાસ વર ભાદ્રવ માસ વિશેષેજી, વદિ પખવાડે અષ્ટમી દિવસ, ગેવિંદજન્મ વિશેજી. ગુરૂવારે એ રાસ રચ્યો છે, સકલજીવ-હિતકારીઓ, જે કઈ પંડિત વાચને કરો , ખોટ દૂર મૃતધારી.
૧૩
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org