________________
ઓગણીસમી સદી
[૧૭૩]
(૧) પ.સ.-૧૬, અનંત.ભ’ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૧-૪ર.]
૧૩૨૬. ફત્તે દ્રસાગર (ત. વિનીતસાગર – તેના પાંચ ધીરસાગર, ભાજસાગર, સૂરસાગર, રતનસાગર અને જયવતાસાગર - તેમાંથી ધીરસાગરના શિ.)
ત્તે સાગર
(૪૫૧૮) અષ્ટપ્રકારી પૂજા રાસ ર.સં.૧૮૫૦ ભા૬.વ.૮ (કૃષ્ણજન્મદિને) આરંભ બગડી નગરમાં સંપૂર્ણ ખેનાતટમાં
આદિ- શ્રી આદિ જણુંદ પદાપુરૈ, મત મધુકર સમ લીન, આગમગુણ-સૌરભ્યભર, આદર કર લયલીન. જિતવરના સમ છે અધિક, તારે ભવજલપાર, આપ તર્યા પર તારવા, શક્તિ અઅે જસ સાર. એહવા શ્રી જિનરાજતા, ચરણુ નમું તિતમેવ, ભાવ ધરી આણુંદ સું, ઇંદ્ર કરૈ જસ સેવ. ભાવે પ્રણમું ભારતી, વરદાતા સુવિલાસ, બાવન અક્ષર કાશ જસ, પાર ન પામૈ તાસ. ગુરૂદરીયા ભરીયેા ગુણૈ, તરીયે। કિણુ વિધ જાય, તસ પદપકજ સેવતાં, લગ્ધ ચરણ પદ પાય. દાય ભેદ છે ધર્મના, સાધુ શ્રાવક જાણુ, પંચ મહાવ્રત ખાર વ્રત, શાસ્ત્રમાડે પરિમાણુ, તે માંહિ શ્રાવક તણી, કરણી પૂજ્ર નિત્ત, ભાવશુદ્ધ જિતરાજની, સધ્યા ત્રિક ઇકચિત્ત, સવિશેષ પૂજા તğા, ઇંડાં ભણું અધિકાર, સતરભેદ અષ્ટાત્તરી, અષ્ટપ્રકારી સાર. વિજયચંદ ચરિત્રમાં, પૂજાના અધિકાર, કુણકુણ પૂજાથી તર્યા, ઊતરીયા ભવપાર. જિજિણ ઈક પૂન્ન કરી, ભવજલનિધિ નિસ્તાર, કહસ્યું નામ તસ જૂજૂયા, શાસ્ત્ર તણું અનુસાર. સાંભલયા થિર ચિત્ત કરી, રાસ ભણું સુખદાય, શ્રોતાજન તુમે મત કરા, બુધિર ગીતના ન્યાય.
*
Jain Education International
For Private & Personal Use Only
૧
ર
3
४
૫
७
L
૯
૧૦
૧૧
www.jainelibrary.org