SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૩રપ, કાન (Aવેતાંબર) (૫૧૬) વિધી પાશ્વનાથને ઈદ (રાજસ્થાની ભાષા) ૧૨૨ કડી આદિ કાવ્યવંદે પાસ જિદચંદતિલ તિલેયના વર દેવિંદાય-નરિંદ વંદીયપો રૂરા કરે દુલ્ફરો વિખ્યાત મહિ આસરેતન વામસુતં વિમ્બલ માતા શ્રી પદ્માવતી મમ સદા કુબ્ધતુ ને મંગલ. ગાહા નવ મંગલ નવ રયણી, નવિ દલ કમલ વિકાસિયા નયણ, ગિરૂ યતિ હંસાબમણું, વંદે સરસસિ શશિવયણ. ૨ વછુઆ (વસ્તુ) છંદ વદન શશિર વદન શહિર ગમણ ગયવર વંદિજહમાણિ સમરવિ સતગુરૂ સાઈ વિધ ગુણ ભંડાર પ્રણવિ ગજાનન પ્રગટ જનમસિં પાસ જિણ વિજય નર અમર અહિ ચરણ વંદન ઈલ મંડલ તીરથ અચલ, ફલવધિ પહ ફલ દીયણ મો મતિ આસતિ મે સંગતિ, વાખાણસિ ગુણ વયણ. ૩ (પછી ૪ અડલ્સ, પ-૪૩ મોતીદામ, ૪૪-૪૮ દૂહા, ૪૯-૭૩ ત્રાટકી જાતિ, ૭૪ કવિત્ત, ૭૫ દુહા, ૭૬-૧૦૯ વૃદ્ધ નારાચ, ૧૧૦-૧૨૧ જાતિ કેસરી, ૧૨૨ કલસ) અંત – જય વિજય સંપદ સાંનિધકારક દુખનિવારક પાસજિન પરમાણંદ આણંદ પ્રેમ પ્રફુલલત નેત્ર વિકસ્મત પ્રતિમન્ન નિકલંક નિરંજણ નાથ નમો નમહું સરણે પ્રભુ ત્રિભયણું જયતિ જય પારસનાથ જયો ફલવિધ અધિપતિ જયતિ જિર્ણ. ૧૨૧ કલસ ત્રિભેનાથ અનાથ નાથ શ્રીનાથ નમો નમ: જગવિખ્યાત આવિખ્યાત નાથ જગનાથ જ મમ અધકરણ અસ્ત સુરતર સમસ્ત કિન્નર આરાધક ત્રિજગતનાથ શ્રી પાર્શ્વનાથ સુપ્રસન્ન મનસાધક જયતિ જયતિ સત્તવિજયત જયતિ દયતિ સુગતિ સદગતિ દયતિ કવ કાંન સ્વેતાંબર કહિત કૃત શ્રી લવિધ અર્થે પત્તિ સરિ.૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy