SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૭૧] ગામ્યું તસ વિવાહલ, મંગલ રૂપ અમંદ. વધમાન સૂરીસરે, આચાર દિનકર ગ્રંથ, રચિયે તસ અનુસારથી, રચણ્યું ઇહાં પ્રબંધ. સારદ સાર દયા કરી, દેજે વચનવિલાસ, તુઝ સુપસાયે માહરી, સફલ ફલે સદ આસ. આઠ ભેદ વિવાહના, શાઍ ભાખ્યા જેહ, નામ માત્રથી વરણવું, તે સુણજે સસનેહ. અત – ઢાલ ૧૮મી. જી રે સ્વામી સમોસર્યા. પાસ પ્રભુ વિવાહ, ભણર્ચે સુણસ્પે જે રે, ટલાએ વિરહદુખ તેહનાં, ઇછિત લહેર તેહ રે. સંવત અઢાર ને સાઠની, બંનતેરસ દિન ખાસ રે, ભૃગુપુર ચોમાસું રહી, કીધો એ અભ્યાસ રે. શ્રી વિજયદેવસૂરી તણું, લધિવિજય વડભાગી રે, તેહના રત્નવિજયગણ, જિનમતના અનુરાગી રે. માનવિજયગણ તેહના, વિવેકવિજય તસ સીસ રે, અમૃતવિજય છે તેહના, જેહની સબલ જગીસ રે. તસ પદકમલ-ભમર સમો, રંગવિજય કહે રંગે રે, પાસ પ્રભુ ગુણ ગાઇયા, ઉલટ આણી અંગે રે. ૧૧ (૧) પ.સં.૧૫-૧૨, લા.ભં. નં.૪૯૫. (૨) મુની રૂપવિજય લખીતં. પ.સં.૮-૧૮, પહેલું પત્ર નથી, મુક્તિ. નં.૨૩૮૦. (૩) સંવત ૧૮૯૭ના વર્ષે વૈસાખ માસે શુક્લ પક્ષે તિર્થી ૧૩ દિને ગુરૂવારે લી. પં. રતનવિજયગણું લપીત્વાં ભૂગપુર મધ્યે શ્રી મુનિસુવ્રત પ્રસાદાત. પ.સં.૧૩– ૧૫, ખેડા ભ. દા.૭ નં.૭૦. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ.૧૨૦), જૈહાઑસ્ટા, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૮૫).]. [પ્રકાશિત : ૧. પાશ્વનાથજીનો વિવાહલ તથા દિવાળી ક૯૫ સ્તવન.] (૪૫૧૫) સદયવચ્છ સાવલિંગાને રાસ (1) અમર.ભં. સિનોર. [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૫૫૨–૫૩, ભા૩ પૃ.૧૭૫-૭૮. ત્યાં પહેલાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ક૯૫ સ્વ.ને ૨.સં.૧૭૭૯ ગણી કવિને ૧૮મી સદીમાં મૂકેલા તે પછી રસં.૧૮૪૯ કરી કવિને ૧૯મી સદીમાં ફેરવ્યા છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy