________________
રગવિજય
[૧૭૦] જૈન ગૂજર કવિઓ ઃ ૬
કીધું તાપણુ સદ્ગુરૂ સંગે, કરો થઇ સાવધાનજી, વિધિકારક વિધિ એડ સુણીને', મત કાઇ દૂષણુ દેયેાજી, નામ માત્ર એ રચના કિધી, સુકવિ સુધારી લેયેાજી, નરનારી ઉપયેાગપાથિ, ભગુસ્સે જે હિત આણીજી, મગલમાલા ભવિસાલા, લહેસ્પે. તે ભવી પ્રાણીજી.
કલસ.
ઇમ સયલસુખકર દુરિતભયહર પાસછ સપ્રેસરા, નિધિ અધિ વસુ સસી માત વર્ષે ગાઇયેા અલવેસરા, એહ પ્રતિષ્ઠાકલ્પ તવન સાંભલી જે સહે, તે રૂદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ સધલે સદા રગવિજય લહે
૧૩
(૧) ચંદવતી રંગે લપીકૃત. ભટેવા પ્રશ્ન પ્રસાદાત્ ઇતિ અસ્ત્ર ૩૬૪. પ.સ’.૧૪, પ્ર.કા.ભ. (૨) ઇતિ પ્રતિષ્ઠાકપુસ્તવન શ્રી શંખેશ્વર પા જીન પચકલ્યાણકગર્ભિત સંપૂર્ણ`. સં.૧૮૫૦ ફાગુણ વદ ૧૦ તિથૌ બુધે આમેદનગરે શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત્ લિખિત. પ.સં.૧૪, સિનાર ભં. દા.નં.૭, (૩) સ.૧૯૦૧ના વર્ષે વૈશાખ માસે કૃષ્ણપક્ષે ૧૪ ચતુર્દશી તિથી ભામવાસરે લિ. ૫. રત્નવિજયગણું લપીકૃત્વા ભૃગુકચ્છ નયરે લિ. શા. દેવચંદ આત્મા મુનિસુવ્રત. પ.સં.૧૯, ભ.ભ. (૪) સં.૧૯૦૯ના વર્ષે શાકે ૧૭૭૫ના પ્રવર્તે ચૈત્ર શુદી ૧૧ ભૌમવાસરે સકલ ભ. શ્રી વિજેરત્નસુરી તત્સીષ્ય ૫. નિત્યવિજે તતશીષ્ય ૫ જિનવિજે સીષ્ય ૫. પ્રમેાવજે તતસી ૫. ભવાંતવિજે તતસીષ્ય ૫. પ્રતાપવિજે સ્વાત્માથે લીષ્યાત શ્રી શાંતિનાથ શ્રી સંભવનાથ પ્રસાદાત્ પાદરા નગરૅ. પ.સં.૧૮–૧૪, પાદરા ભ. નં.૩૭૪. (૫) સંવત ૧૯૧૫ના ચૈત્ર શુદ્ધિ દ્વિતિયા બુધવાસરે ઘતિ વિશાનેમા ધાંધિભાઈ તથા સુત પ્રેમચંદ તેની ભાર્યા ભાઇ નાથબાઇ લખાવીત ગાંમ લવણપુર વાશી વાસપુજ્યસ્વામીપ્રસાદ. પ.સ.૨૧-૯, ઘેાધા ભ’. દા.૧૩ નં.૬૪.
આદિ– સ્વસ્તિ શ્રીદાયક સદા, પાસ પ્રભુ જિમ ચંદ, પ્રણમું પદજુગ તેહનાં, જગજતતયણાનંદ, અશ્વસેનકુલ-દિનમણી, થામારાણી-નંદ,
Jain Education International
૧૧
[પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ વ.૭ આં.૭, ૮, ૯. (૪૫૧૪) [+] પાર્શ્વનાથ વિવાહલા ૧૮ ઢાળ ર.સં.૧૮૬૦ આસે
શુક્ર ૧૩ ભરૂચમાં
૧૨
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org