SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ હ વિજય અત – [૧૯૪] જૈન ગૂર્જર કવિએ : હું સાંબ ધુન તણી કથા, કહેતાં સરસ સંબધ સુણતાં શિવસુખ ઊપજે, ભણતાં પરમાણુ ૬. ઢાલ ધન્યાસીની ઋષિ મેાટાના ગુણુ જે ગાતાં, અનુભવરસને આદેછ પીવે ઇન્નુ અનુભવ પ્રાણી, કણ હૃદયને` સ્વાદે જી. અધ્યાતમ અનુપદિ સેવા. અનુભવ વિષ્ણુ નહિં સાચી કિરિયા, બલ તેહનું તે જાણુાજી ગરવે કે સુરગતિને સાદ્યં, પડિત આપ પરમાણેછ Jain Education International ४ * જોજીના કરતાં મુઝને નાવે, આવે પાટ પશાÜજી, શ્રી હીરવિજયસૂરિ ગુરૂ શાખા, શુવિચ શિષ્ય ન્યાઇજી. ૯ અકબર શાહ જિણું પ્રતિખાવ્યેા, જૈન ધરમ નિસદીસેાજી જય વરનાંણી વિજય પ્રમાણે, સેાભાંણી મેં ઇસાજી પતિ ગુણવિજય ગુણધારી, પ્રેમવિજય કવિરાયાજી, પદપંકજને મધુકર સરીખા, સેવક જિન સુરસાયાજી, મુની-શ્`ગાર પરતાપવિજયથી, મેહન ગુરૂ મતિવ તાજી, ચરણકમલથી સહજ સ્વભાવે, હ કહે સુણી સતાજી. કલિકાલે પિણ કલ્પતરૂપમ, ઇછાપૂરણ દાતાજી, શ્રી વિજયધમ સૂરીસ્વર રાજ્યે, ગ્રંથ ધર્માં ગુણ ગ્યાંતાજી. ૧૨ ગણનાયક જે ગણધર સરીખા, ગુણમણિગ્રાહક રંગજી, ગણુકના વાદિ ગણુક ન ઝલે, ગણુ ગણુધાર ઉમંગેજી. ચાસડ ઢાલે કરીને રિચયા, સાંબ પ્રદ્યુમ્ન સુજા ાજી, સંવત વેદ જે વેદને અધે, સગલીક ઇંદુ પ્રમાણેાજી. ૧૮૪૨, ૧૪ દ્વિતીયા વદને પામી, ચંદ્ર વાર ચીત ચેાખેજી, ગાતાં ગુણુ ઉત્તમના પ્રાંણી, દાલિદ્રદૂખને સેષેજી. ઉમટરાયનું ગ્રાંમ વડેરૂ, દેતરસામે સાથે જી, *મતા નગરી અધિકી જાણા, સંપૂરણ ભર આથે જી. જયજય મંગલ અધિકી પ્રસરે, ભણતાં લીસવિલાસેાજી, ઘરધરિ ઉછવ આણુંદ પૂરે, થાપે શ્રીધર વાસાજી. (૧) સંવત ૧૮૫૦ મૃગશિષ સુદ ૮ રાત્રૌ લ. ભેામ દિને પં. પ્રેમવિજય શિ. પુ. રૂપવિજય મુનિ રાજ્યવિજય લ. પ.સ.૭૨-૧૩, ઈડર ૧૭ For Private & Personal Use Only ૧ ૧૦ ૧૧ ૧૧ ૧૩ ૧૫ ૧૬ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy