________________
ઓગણીસમી સદી [૬૩]
ઉદય ઋષિ (બાલાભાઈ). ૩. જૈન સઝાય સંગ્રહ (જ્ઞાનપ્રસારક સભા).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩-૬૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ’ ફકર ૯૯૬ પ્રક૭૮ પર આ કવિનું પૂરું નામ મુકુંદ મોનાણું આપવામાં આવ્યું છે તે શા આધારે છે તે ખ્યાલમાં આવતું નથી.] ૧૩૧૬. ઉદય ષિ (૪૫૦૪) સૂક્ષ્મ છત્રીશી કર કડી ૨.સં.૧૮૪૧ ફગણ નોરંગાબાદ આદિ- સુખમ છત્રીસી સાંભલ પ્રાણું, એ આગમ-અધિકારજી, જિનવર ભાખે સારપદારથ, ધારે રિદય વિચારજી.
સુ.૧ અંત – સૂમ છત્તીસી શિષ્યને કાજે, કીધી મન-હુલાસજી,
બુધ બેધવા ભણતાં ગુણતાં, પામૈ લીલવિલાસજી. આગમંરે અનુસારે કીધી, રંગાબાદ મજારજી, કહે ઉદૈ રિષ સુણો ચતુરા, લેપૌ અર્થ વિચાર. સંવત ૧૮ વરસ ઈગતાલીસે ફાગુણ માસ મરજી,
ગુરૂપ્રસાદે કરી છત્તીસી, કીધો જ્ઞાનવિચારજી. (૧) મલ્લી આગલ રૂદ ડવ, આસુ પડિવા સ્વત...પ્રસાદ, કનકકીર્તિ સ્વહેત. શ્રી તિમરી મથે. ૫.સં.૩-૧૨, અનંત. મં.૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૨-૭૩.] ૧૩૧૭. હર્ષવિજય (ત. હીરવિજયસૂરિશાખા શુભવિજય ગુણવિજય–પ્રેમવિજય-જિનવિજય-પ્રતાપવિજય–મોહન
વિજયશિ.) [પાછળથી થયેલા સુધારાને કારણે અહીં સમયક્રમભંગ થયો છે. જુઓ છે? સંપાદકીય નેધ.] (૪૫૦૫) સાંબપ્રદ્યુમ્ન રાસ ૬૪ ઢાળ ર.સં.૧૮૨૪...વદ ૨સોમે ઉમતામાં આદ –
પ્રણમું શાંતિ જિસરૂ, જગ ગિરૂઓ જસવાસ જન્મ થકી ભવભય ટલ્યા, નામેં ઋદ્ધિવિલાસ. શબ્દાશબ્દ (રૂ)પધારણ, અનુભૂતિ મુખવાસ કરિ કવિઅણને કારણે, આપ વચનવિલાસ. દાયક જ્ઞાન તણું વલી, મોટા મુની મહંત મેહન લીલા કારણ, ગુરૂ રાજેસ્વર સંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org