________________
[૧૬૨]
જૈન ગૂર્જર કવિએ : હું
૧૯
વાડ કરી સીયલ વ્રત તણી, મીડા અમીય સમાણીજી, સીખામણુ સદ્ ા ભણી, કહે સકન મુખ વાણીજી. આણંદપુર મે' રચી, સંવત તે સેાહે અઢારેજી, ચીત ચેાખે ચાલીસમાં, શ્રાવણ સુદ ગુરૂવારેછ. નવવાડ તેા નામે કરી, સાંભલી શાસ્ત્રે સેાયજી, અધિક્રેએછે કે। માત્રાએ, મિચ્છામીદુક્કડ હેાયજી. (૧) સં.૧૯૦૬ કા.શુ.૧૧ દિને. પ.સં.૭-૧૧, મ.ઐ.વિ. નં.૪૪૬. (ર) પ.સં.૫-૧૫, ધેા.ભ. (૩) લિ.સ.૧૯૧૨ ફા.વ.૧૧ ભામ વિપ્ર શંકર મેવાસા મધ્યે. ૫.સ.૬-૧૨, ધેા.ભ. (૪) સંવત ૧૯સે ૨૯મે લિષ્યતં રિષ્ય જવાહરમ લિ. લિ. શ્રી સુત્ત બંદર મધ્યે શ્રી. પ.સ....૪– ૧૫, જશ.સં. (૫) સંવત્ ૧૮૯૮ના ફાગણુ વદ ૧૧ વાર સામવારે લષિત. સંપૂર્ણ : લષિતંગ સેઠ જેસ`ગ જેચંદ શ્રી વાંકાનેર મધ્યે લીયે છઇ. ૫.સ.૫-૧૩, રાજકોટ મેટા સંધના ભ.
પ્રકાશિત ઃ ૧. બ્રહ્મચય નામના ગ્રંથમાં પૃ.૧૪૫. [૨. જૈન સઝાયમાલા ભા.૧ (બાલાભાઈ). ૩. જૈન સઝાય સંગ્રહ (જ્ઞાનપ્રસારક સભા). (૪૫૦૨) + બારમાસ ૨.સં.૧૮૪૮ ફાગણુ શુદ ૧૦ રાણપુરમાં આદિદાહા સરસતિને ચરણે નમું, સહગુરૂને આધાર,
સત્યવચન ઘો શારદા, ભાવે ભણું બાર માસ, ઢાલ મહીનાની.
ઈતરે ચિત્ત ચોખું કરી, ધરે પાસનું ધ્યાન, ધન્ય પામ્યા પુણ્ય કીજીયે, મ કરીશ મન અભિમાન.
અંત – શ્રી વિજયધમ સૂરિ પાટવી, વિજયજિષ્ણુદ સૂરિરાંય, સાચેા શ્રાવક તેહનેા, પભણે સુગુરૂ પસાય. યુક્તિથી જિનવર સેવો, ભાવથી ભક્તિ કરેહ, મન કહે સુણા માનવી, ધરજો ધર્મ શું નેહ. અણુતાલામાં રાણુપુરે, સંવત તે સાથે અઢાર, ગુણ ગાયા માસ ફાગુણે, શુક્લ દશમી તેણી પાર. પ્રકાશિત : ૧. જૈન પ્રભાકર સ્તવનાવલિ, ભીમશી માણુક, પૃ.૫૫૮. (૪૫૦૩) + ગજસુકુમાલ સઝાય
૯
પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૩૩૩. [૨. જૈત સઝાયમાલા ભા.૧
સફન
Jain Education International
For Private & Personal Use Only
૧૭
૧૮
૬૭
૬૮
www.jainelibrary.org