________________
ઓગણીસમી સદી [૧૧]
માનવિજય સૌભાગ્ય’વાળાં નામની પરંપરા સ્પષ્ટ દેખાય છે તેથી અહીં એ લાવણ્યસૌભાગ્યને જ કર્તા માનવા જોઈએ. આગલી પંક્તિમાં છે તેમ છેલ્લી પંક્તિમાં પણ બુધિ નહીં “બુધ” (= પંડિત) શબ્દ જ હોવો જોઈએ. અહીં એ પ્રમાણે પાઠ સુધાર્યો છે. આગલી પંક્તિમાં દેવસૌભાગ્ય અને રતનસૌભાગ્યની વચ્ચે લાવણ્યશબ્દ કેમ આવે છે તે બેસતું નથી, પણ એ પાઠદેષ હોઈ શકે.] ૧૩૧૪. માનવિજય (ત. રત્નવિજયશિ.) (૫oo) સિદ્ધાચલ તીથમાલા .સં.૧૮૪૦ ફીશુ.૧૩
(૧) સં.૧૮૮૯ પ.શુ.૪ બુધે વિકાનેર મ. પ.સં.૧૬, દાન. પ. કિપ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨.] ૧૩૧૫. મકન (શ્રાવક ત. વિજયધર્મસૂરિ–રાજવિજયશિ.). (૧૦૧) + શિયળની નવવાડ ૨.સં.૧૮૪૦ શ્રાવણ શુ.૯ ગુરુ
આણંદપુરમાં આદિ
દુહા. શ્રી સરસતી સમરૂં સદા, પભણુ સુગુરૂ પસાઅ, સુવચન આપે સારદા, મેહર કરી મુઝ માય. વાણી વીર જીણુંદની, સાંભળી સાસ્ત્ર મૂઝાર, વાડ નવ કહી સિયલની, સુણજે સદ્ધ નરનાર. સીશ્યો અંબ અંગ સિયલને, સમતારસભર નીર, જાલવજો વચને કરી, ધરી દઢતા મન ધીર. પાલવજે વચને ઘણે, નવવાડ ધરી નેહ,
ઉત્તમ ફલ સીયલ-અંબ તણા, વાડ વીગત સુણે તેહ. અંત – ધનધન સીયલ સોહામણે,
સૂત્રસિદ્ધતિ સાંભલી, વીર પ્રભુજીની વાણજી, વલી સીયલ તણું ગુણ વરણવ્યું, સુણજે સદ તમે પ્રાણી છે. ધન. ૧
શ્રી વિજયધર્મસૂરી તણો, રાજવિજે ઉવઝાયજી, સાચે શ્રાવક તેહ તણે, પ્રણમી ગુરૂને પાયજી.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org