________________
લાવણ્યસૌભાગ્ય
[૧૬૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૬
ચામાસું ત્યારે લખી તીરથમાલા શ્રી આદિજીનપ્રસાદાત્ માત ચક્રેશ્વરી સાજ્યકારી ભણે ગણે તે સંભારો”. પ.સ.૧૦-૧૧, પાદરા ભ ત ૭૭. [જહાપ્રાસ્તા, મુપુગૃહસૂચી, લી'હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૧૫૭, ૨૭૨, ૪૧૪, ૪૩૩, ૪૯૮, ૧૦૮, ૫૫૦ - અમૃતરંગને નામે).]
પ્રકાશિત ઃ ૧. શત્રુંજય તી માલા રાસ અને ઉદ્દારાદિકના સંગ્રહ (પ્રકા. ભીમસિંહ માણક).
=
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧-૬૩. વિમલાચલ તી માલા'ના રચનાસંવતનું જે પાઠાંતર મળે છે તેનું અર્થઘટન શ્રૃતિ = ૧૮, યુગ = ૪, સર=શર = ૫ એમ ૧૮૪૫ થાય ને વિજયજિનેન્દ્રસૂરિના રાજ્યકાળ સ.૧૮૪૧થી આરંભાય છે તેથી સ.૧૮૪૦ શંકાસ્પદ લાગે છે, પણ સત્ર એ જ મળે છે.]
૧૩૧૩, લાવણ્યસૌભાગ્ય (દેવસૌભાગ્ય-રત્નસૌભાગ્યશિ.) (૪૪૯૯) [+] અષ્ટમી સ્ત. ૨.સ..૧૮૩૯ આસે! શુ.૫ ગુરુ ખભાતમાં આદિ-૫ચ તિરથ પ્રમું સદા, સમરિ સારદ માય,
અષ્ટમી તવત રખે રચુ, સુગુરૂ ચરણ પસાય.
અંત – ખભાત બંદર અતીય મનેાહર, જિનપ્રાસાદ ઘણા સેાહઇ રે, બિબસંખ્યાના પાર ન લેવું, દરસણુ કરી મન માહઇ રૂ. સંવત અઢાર ઓગણચાલીસા વરષે, આશ્વીન માસ ઉદારા રે, શુક્લપક્ષ પંચમી ગુરૂવારે, તવન રચ્યું છે ત્યારે રે. પંડિત દેવસાભાગી બુધ લાવણ્ય રતનસેાભાગી તિણે નામે રે, બુધ લાવણ્ય લિએ સુખ સૌંપૂર્ણ, શ્રી સંધને કાડ કલ્યાંણુ રે. (૧) લષિત ભઈજી સાધન ગણુજી લેાલતરિજી. પ.સં.ર-૧૧, ગેા.ના. (૨) પ.સ`.૨, લી.ભ. નં.૩૦૨૦. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ. ૨૦૮), મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૭).] [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૧. ૨. જિંનેંદ્ર ભક્તિપ્રકાશ ૩. દેવવંદનમાલા નવસ્મરણ સંગ્રહ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦. ત્યાં છેલ્લી પંક્તિમાં બુધિલાવણ્ય’ પાઠ આપી બુદ્ધિલાવણ્ય' કર્તાનામ ગણેલું અને એમને લાવણ્યરત્નના શિષ્ય ગણેલા. પરંતુ પૉંડિત દેવસૌભાગ્ય શિ, પડિત રત્નસૌભાગ્ય શિ. લાવણ્યસૌભાગ્યે ‘ભક્તામરસ્તાત્ર’ના તમે સ`.૧૮૨૯માં લખ્યા હોવાની સ્પષ્ટ માહિતી નોંધાયેલી છે (જુઓ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા૩ પ્રસ્તા. પૃ.૫૯) ને કાવ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org