________________
ઓગણીસમી સદી
[૧૫]
– તપગચ્છ ગયણુ દિણુ ૬, રૂપે છાજે રે, શ્રી વિજયદેવ સુદિ, અધિક દિવારે રે. રત્નવિજય તસ શિષ્ય, પંડિતરાયા ૨, ગુરૂરાજ વિવેક જંગીશ, તાસ પસાયા રે. કીધા એહ અભ્યાસ, અઢાર ચાલીશે રે, (પા. સર યુગ ધૃતિ વરસે રે) ઉજ્જવલ ફાગુણુ માસ, તેરશ દિવસે રે, શ્રી વિમલાચલ ચિત્ત, ધરી ગુણ ગાયા રે, કહે અમૃત ભવિય નિત્ય, નમે ગિરિરાયા રે.
કલશ
અંત
Jain Education International
અમૃતવિજય
For Private & Personal Use Only
૧૬
૧૮
ઈમ તી માલા ગુણવિશાા, વિમલગિરિવર રાજની, કહી સ્વપર હેત. પુણ્યસ કેતે, એહ જીનધર સાજની. તપગચ્છગયણુ-દિણુ ૬ ગણધર વિજયજિણ*દ સુરીશ્વરૂ, રચી તાસ રાજે પુણ્ય સાજે અમૃત રંગ સુ કરૂ. (૧) પુ.સં.૧૨, પ્ર.કા.ભ, વડા. નં.૯૫. (૨) ઇતિશ્રી તીમાલા શ્રી સિદ્ધાચલવર્ણન યાત્રાફલ સંપૂર્ણ પં. રત્નસામજીણુ શ્રાવિકા ભાઈ ઝવેર પડના′′ સ.૧૮૭૯ માધ શુ.૫ શુક્ર. ૫.સ.૯-૧૨, ધેા.ભ. (૩) પ.સ.૮-૧૩, ગા.ના. (૪) સં.૧૮૮૦ના કાર્ત્તક સુદ ૫ દિને વાર સૌ રાજનગર મધ્યે. પ.સં.૭-૧૭, ખેડા ભ’. દા.૭ નં.૭૩. (આ સાથે વીરવિજયનું ‘સિદ્ધાચલ સેાહાવે' એ કાવ્ય છે.) (૫) સં.૧૮૬૨ મહા શુદિ ૨ ભામે લ. પં. ગાવિંદવિજયગણિ શિ. પ્રેમવિજયગણિ શિ. પ્રમેાદવિજયગણિ લિ. ચિંતામણિ પ્રસાદાત્ શ્રી સ્ત་ભતી પ્રસાદાત્ શ્રી અમીઝરા પાર્શ્વનાથજી સાગોટા પાડા મધે લિ. પ.સ.૧૧-૧૩, ખેડાઃભ, દા. ૭ નં.૭૯. (૬) સં.૧૮૯૩ના વર્ષે મૃગશીર શુદ ૮ દિનઇ શ્રી મેશાણા નયરે શ્રી મનરંગા પાર્શ્વનાથ પ્રસાદાત્, લ. ૫. સુરેંદ્રવિજયગણિ લેખક પાઠક ચિરંજીવ. ૨૫૬, ૫.સં.૮-૧૩, જશ.સ’. ન.૧૦૨. (૭) સં.૧૮૮૩ વર્ષે ભાદ્રપદ વિદ ૧. લ. દાંન સમીનયરે પસ’.૭-૧૭, મ.જે.વિ, ન.૪૧૫. (૮) પ.સ’.૧૬, લી.ભ. નં.૨૩૩૦. (૯) પ.સં.૧૦, લીંભ. ન.૨૮૦૦, (૧૦) લપીકૃત’ ૧૮૬૪ના ચૈત્ર વદ ૧૦ દીને શ્રી પાલીતાણાં મળ્યે શ્રી ઋષભદેવ પ્રસાદાત્. પુ.સં.૮-૧૪, પાદરા ભ, નં.૭૮ (૧૧) લષીત ગાત્મવીજે નાંનસ્કત સાલ ૧૮૯૪ માગસર વદી ૧૩ દીને રહી શ્રી દમણું
૧૭
www.jainelibrary.org