________________
[૧૫]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
ચેાક (ઢાલ) ૨૪.
પ્રભુ હિતકારી જમ આપી થાપી શિવપદ તારી, જાઉ બલહારી તવમે ભવે જિતરારે પેલાં તારી. સહસાવન સીધેલી સિદ્ધ જોડી, શિવ પહુતા કેમ ભમ તેાડી, નેમ રાજુલ અવિચલ થઈ જોડી.
૧ પ્રભુ.
મલી ગેાપી સંવાદ સુણાયા છે, શ્રી નેમવિવાહ મતાયા છે, ઇંડાં તા અધિકાર બનાયેા છે.
૨ પ્રભુ.
અમૃત્તવિજય
અત -
૩ પ્રભુ.
કીય ઉગણચાલીસ અઢારે, કાતી વદ પાંચમ રવિવારે, એ ચેાવીસ ચાક ચતુર ધારે. ગુરૂ રત્નવિજચ પડિતરાયા, બુધ સીસ વિવેકવિષય ભાયા, તસ સીસ અમૃત ગુણ ગાયા.
૪ પ્રભુ.
(૧) પ.સં.૯-૧૩, તા.ભ. (આમાં બ્રહ્મ જ્ઞાનસાગરનાં ૩૨ કવિત પણ સાથે જોડી દીધાં છે.) (૨) સંવત્ ૧૮૬૦ વર્ષે શ્રાવણ શુદિ ૧૩ ચંદ્રવાસરે લિપિકૃત ઢાલવિજયેન ઉદેપુર નગરે ભાઇ રૂપજી અથે, ખરતરગચ્છે ઉપાસર શ્રી ઋષભદેવજી પ્રસાદાત્. શ્રીરતું. પ.સ.૫-૧૪, ગુ. નં.૬૬-૨૨. (૩) સં.૧૮૫૦ વર્ષે લિ. પ.સં.૪, પ્ર.કા.ભ. (૪) લિ. પ *વિજયગણ પં. કૃષ્ણસત્કેન. પ.સ.૬-૧૧, જશ.સં. (૫) સં.૧૮૭૭ જેઠ શુ. શ્રી ખુશાલસેામજી સત્કે પં. રૂપસેામ લખતાં ગામ ગેાલ મધે લખીયેા છે જાલાર પડ-ગછે. પ.સં.૧૨-૧૩, જિનદત્ત ભં. મુંબઈ ાથી નં.૧ર. (૬) પ.સં.૬-૧૩, અનંત.ભં.૨. (૭) ૫.સં.૬-૧૨, ખેડા ભ’.ર દા.૩ નં.૧૭૭. (૮) ૫.સં.૪, લીંભ. નં.૧૮૮૮. [આલિસ્ટંઇ ભાર, ડિફૅટલૅાગખીજે ભા.૧ (પૃ.૧૮૪), મુપુગૃહસૂચી, લી સૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૩૯૯, ૪૧૩, ૫૯૪).]
(૪૪૯૮) + વિમલાચલ [અથવા સિદ્ધાચલ અથવા શત્રુજય] તી માલા [અથવા રાસ] રસ’.૧૮૪૦[૪૫] ફાગણ શુ૬ ૧૩ (વિજયજિને‘દ્રસૂરિ રાજ્યે) સ્થાને રેશા રાંનમાં – એ
આદિ– જગજીવન જાલમ જાદવા કે તુમે
વિમલાચલ વાહા વારૂ રે, ભલે
ગરખાની દેશી. ભવિયણુ ભેટા ભાવમાં, તુમ સેવા એ તીરથ તારૂ રે, જિમ ન પડા ભવના દાવમાં. જગ સધલા તીર્થના નાયક, તુમે સેવા સુખદાયક રે.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org