________________
ઓગણીસમી સદી [૧૫]
ભગુદાસ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩. ત્યાં કર્તાને રામચંદ્ર ઋષિશિ. જણવેલા, પરંતુ મુદ્રિત કૃતિમાં ઉપર મુજબનો પરિચય મળે છે.
પ્રથમ આવૃત્તિમાં બને કૃતિઓ સાથે મૂકી “.સં.૧૮૪૯(૩૮?)” એમ દર્શાવેલું પરંતુ “મિરાજા ઢાલ મુદ્રિત મળેલ છે તેમાં ૨.સં.૧૮૩૯ છે. “ચુંદડી ઢાલનો પણ એ જ રચના સંવત હશે એમ કહેવું મુશ્કેલ છે.] ૧૩૧૦ ભગુદાસ (૪૪૯૫) ચાવીસી .સં.૧૮૩૯ જયપુર
(૧) પ્રત ૨૦મી સદીની, અંબાલા મથે લછમનદાસ લિ. ૫.સં૫. જિ.ચા. પો.૮૩ નં.ર૧૫૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૦-૩૧.] ૧૩૧૧. ખેમવિજય (૪૬) આષાઢભૂતિ ચઢાલિયું .સં.૧૮ ૩૯ સેમવતી અમાસે આદિ- શ્રી જીનવદનનિવાસિની સમરી શારદ માય,
અષાડભૂતિગુણ ગાવતાં સાંમિણી કરો પસાય રે. ચતુર સનેહી મેહના, સવ ગુણ જાણ સયાણું રે,
આષાડભૂતિ મહામુનિ, દેખત લેભ લુભાણું રે. ચતુર. અંત – સંવત અઢાર ગુણચાલીસે, દિન સોમ અમાવસ જગીસ,
કહે છેમવિજય સે વિચાર, શ્રી સંધ સકલ જયકાર. ૧૧. (૧) અમરવિજય મુનિ પાસે.
પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૦.] ૧૩૧૨, અમૃતવિજય (ત. વિજયદેવસૂરિ-રત્નવિજય-વિવેક
વિજયશિ.) (૪૯૭) નેમિનાથ રાજિમતી સંવાદના ચેક ૨૪ ચોક ર.સં.૧૮૩૯
કાતિક વદ ૫ રવિ આદિ– આરાધો જિનદેવકું, જપો તે શ્રી નવકાર,
- સિદ્ધ નિરંજન મન ધરો, પા સુખભંડાર. સુણે ભુવક મનભાવ ધરી, ભોગજેગકી વાત, રાજુલ પુછે નેમ, મેં કોન વિખ્યાત. છારત હે ઈહ સંપદા, એક છત્ર જદુરાય, મનવંછિત સુખ છાંડકે, જે ગ્રહ્યો કિસ કાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org