________________
આસકરણ
[૫૬] જૈન ગૂર્જર કવિઓ : ૬
ઢાળ ૨.સં.૧૮૩૮ વોડાવડમાં આદિ
જબૂરી ખરી વારતા, જબૂ પઈ નામાહ, પાંચ ભવારે વિસ્તાર બે, તે સુણ ચિત લાય. તિણ કાલ મેં તિણ સમે, ચોથા આરામાં,
સુચી નગર સુહાવો, દીઠા હરષત થાય. અંત - ઢાલ ૩૫ સુખકારણ એ ભવીયણ – દેશી
પરભવૅ તસકરે, સાંભલ સંગલી વાત, પ્રતિબોલ્યો એમ, પાંચસે ચોર સંધાત.
તે પિણ હીવ વેગા, કરસી ભવનાં અંત, સહુ મોખનગરના, લહસી સુખ અનંત. જબૂ મહારીષને, જેડ્યો એહ સંબંધ, પ્રસન પડઉતર, મેલ્યા સંસંધ. એ વિરત સુણ, કરે ભલી કરતૂત, ર્યું મોખનગરના, પામ્યાં સુખ અદભુત. સંવત અઢાર અર, અડતીસ જાણુ,
ડાબડ મળે, કીયો છે વખાણ. રીષ ચદરભાણુ, કીધે છે એ જોડ,
સવ ભવીયણ વાંચે, મનમેં ધર કેડ.
(૧) વીસમી સદીને એક ચોપડે, મુનિ હરિસાગર જૈન પુસ્તકાલય, વિકા. નં.૩૫૬. (૨) પ.સં.૩૧, શેઠિયા. વિકાનેર. (૩) ૫.સં.૧૮, બહાદુરમલ બાંડ્યિા સંગ્રહ ભીનાસર. [રાહસૂચી ભા.૧.].
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૦ તથા ૧૫૫૮-૫૯.] ૧૩૦૯ આસકરણ (લેં. જેમલજી-રાયચંદ-ઋષિશિ.) (૪૪૯૪ ક) [+] નેમિરાજ હાલ ર.સં.૧૮૩૦ પિશુ.૧૩ : (૧) પ્રત ૧૯મી સદીની, લિ. મતિરામ. પ.સં.૩, જિ.ચા. પો.૮૩ નં.૨૨૧૭.
[પ્રકાશિત ઃ ૧. જેના વિવિધ ઢાલ સંગ્રહ, પ્રકા. જેઠમલ શેઠિયા.] (૪૪૯૪ ખ) ચૂદડી ઢાલ ર.સં.૧૮૩૯ પિશુ.૧]
(૧) ઉપર્યુક્ત પ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org