________________
ઓગણીસમી સદી . [૧૫૫ રાજશીલ પાઠક પુરંદર શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી જિનચંદ્રસૂરીશ્વરાણામંતેવાસી વાચકોત્તમ વાચક શ્રી શ્રી શ્રી ૧૦૬ શ્રી શ્રી શ્રી ક્ષમાસમુદ્રગણગજેદ્રાણાં વિનેયઃ વાચકપ્રવરઃ શ્રી શ્રી શ્રી ૧૦૫ શ્રી શ્રી શ્રી ભાવકીરિંગણીનાં શષ્યઃ પાઠકેરમ પાઠક; શ્રી શ્રી શ્રી ૧૦૫ શ્રી શ્રી શ્રી રતનકુશલગણિવરાણામ્ શિષ્યઃ વાચકપ્રવરઃ શ્રી શ્રી શ્રી ૧૦૪ શ્રી શ્રી શ્રી લાવણ્યકમલ ગણીનામંતેવાસી પં. કમલસુંદરણેષા ચતુપદી લિપીકૃતા. પ.સં.૪૬–૧૩, બાલચંદ્ર યતિ ખાનગામ, હાલ મારી પાસે. (૨) પ.સં.૬૦-૧૪, ગુ.નં. ૫૫-૫. (૩) લ.સં.૧૮૭૫, પ.સં.પ૧–૧૩, ગુનં.૬-૨૭. (૪) પ.સં. ૬૧-૧૪, ગુ.નં.૧૧-૭. (૫) સં.૧૮૫૫ કા.વ.૮ જયનગરે વા. લાલચંદ શિ. નિત્યકમલ શિ. સેલગરામ શિ. જયચંદ લિ. પ.સં.૪૮, [ભં?] પિ.૪૨ નં.૭૨૯. (૬) સં.૧૮૭૪ શ્રા.વ.૯ અજીમગંજ મળે. ૫.સં.૬૦, કૃપા. (૭) સં.૧૮૭૧ ભા.વ.૧૪ ચારિત્રવિલાસ લિ. પ.સં.૩૮, જિ.ચા. પિ.૮૦ નં.૧૮૯૫. (૮) સં.૧૮૯૮ પ્ર.આ.વ.૨ શુક્ર અજીમાં જે કનકમાણિજ્ય લિ. સદાકુંવર વાંચનાથે. ચાર ખંડમાં, પ.સં.૮૧, જય.પિ. ૬૦. (૯) ૧૫૩૫ ૪૭ ઢાલ, જય. પિ.૬ ૬. (૧૦) ૫.સં.૨૩, અપૂર્ણ, ભુવન. પો.૧૨. [રાહસૂચી ભા.ર, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૧૮).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮-૫૯ તથા ૩૩૦. પ્રથમ આવૃત્તિની વર્ણાનુક્રમણમાં કર્તાનું અપરનામ લાવણ્યકમલ જણાવ્યું છે. પણ પ્રથમ નોંધાયેલી હસ્તપ્રતમાં એ નામ કર્તાના અપરનામ તરીકે આવતું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. લાલચંદ જેમ રતકુશલના શિષ્ય તેમ લાવણ્યકમલ રત્નકુશલના અન્ય શિષ્ય હોઈ શકે. બન્નેને એક ગણવા માટે વિશેષ આધારની જરૂર રહે છે.] ૧૩૦૭. રાજશીલ પાઠક (૪૪૯૨) સિન્દુરખકર ભાષા બાલા લ.સં.૧૮૩૮ પહેલાં
સિદૂર રાભિધ શાસ્ત્રસ્યાનેકસંગતાથસ્ય,
બાલાવબોધકર: પાઠક રાજશીલેન. (૧) સં.૧૮૩૮ ફા૨ ગુરૌ લિ. માણિકચંદ મથેન મકસુદાબાદે શ્રી સારદ સરૂપી શ્રી રાયકુવરિ ગુરૂણીજી હિતાર્થ. : -
[પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૬૭૧.] ૧૩૦૮. ચંદ્રભાણ (ઋષિ) (૪૩) જ બૂકુમાર પાઈ[અથવા ચરિત્ર (રાજસ્થાનમાં) ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org