________________
ઓગણીસમી સદી [૧૯૫]
હરખચંદ ગોરજીને ભંડાર નં.૧૪૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૩-૭૪. ત્યાં કૃતિને ૨.સં.૧૮૪૨ બતાવેલો, પરંતુ બધા શબ્દો વામગતિએ વાંચતાં ૧૮૨૪ થાય છે, ને વિજયધર્મસૂરિનો રાજ્યકાળ ૧૮૪૧ સુધી છે, તેથી ર.સં.૧૮૨૪ જ
સ્વીકારવો જોઈએ.1. ૧૩૧૮. હરખચંદ (શ્રાવક) (૪૫૦૬) + ચાવીશી (રાગબદ્ધ) (હિંદીમાં) લ.સં.૧૮૪૩ પહેલાં આદિ – આદિ જિન સ્ત. રાગ ભૈરવ
ઉઠતત પ્રભાત નામ, જિનજીક ગાઈવેં નાભિજીકે નંદક, ચરન ચિત લાઈમેં આનંદકે કંદજી, પૂજત સુરીંદવંદ એસે જિનરાજ છેડ, ઓરકું ન ધ્યાઇયે.
આદિનાથ આદિ દેવ, સુરનર સારે સેવ દેવકે દેવ પ્રભુ, શિવસુખ દાઈયે પ્રભુકે પાદારવિંદ, પૂજત હરખચંદ
મેટ દુખદંદ સુખસંપતિ બઢાઈ. અત – મહાવીર જિન સ્ત. રાગ પરજચાલ.
મન મા મહાવીર, મેરે.
શાસનનાયક સમરીયે , ભજે ભવભયભીર
હરખચંદ સાહિબા હે, તુમ દૂર કરો દુઃખપીર. મેરે. ૪ (૧) લિ. ૧૮૪૩ ચે.વ.૬ બુધે ઋષિ ભાઈચંદ શ્રી પાસઋરિંગછે ચેકસી પાનાચંદ પઠનાથ. ૫.સં.૬-૧૩, આ.કમં.
પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૩.] ૧૩૧૯ ગુણચંદ (સુરજમલશિ.) (૪૫૦૭) ધન્ના ચઢાલિયું .સં.૧૮૪૩ કાશુ.૧૫ વિકાનેરમાં
(૧) રામ.ભં. (૫૮) ચંદ્રગુપ્ત ૧૬ સ્વપ્ન ચઢાલિયું ગા.૫૭ ૨.સં.૧૮૫૦
ભા.શુ વિકાનેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org