________________
ઉત્તમવિજય
[૧૬] જૈન ગૂર્જર કવિઓઃ હું
૧૨૯૭, ઉત્તમવિજય (ત. યશેાવિજય-ગુણવિજય-સુમતિ
વિજયશિ.) (૪૮૭૮) પિસ્તાલીસ આગમની પૂજા ર.સ.૧૮૩૪ કાર્તિક શુ.પ બુધવારે (વિજયધમ સૂરિ રાજ્ય) સુરતમાં આદિ
દૂા.
સુખકર સાહિબ સેવી, ગાડીમ ડણુ પાસ, શ્રી સખેશ્વર જગધણી, પ્રણમુ અધીક ઉલ્લાસ. - બ્રહ્માણી વરદાયની, ગિર્વાણી જિનવાણ, ભગવતી ભારતી સારદા, શ્રુતદેવી સુખખાણું. મ અનેક અભિધા ધરી, પસરી ત્રિભુવન માંહે, તે જિનવાણી નમી કરી, આગમ ધુણીઇ ઉચ્ચાહે. જિતપતિ અર્થ થકી કરી, ગુથી ગણુધરમાલ, સિદ્ધવ વરવા ભણી, જ્ઞાનસુગંધ રસાલ આગમ અગમ અદ્રે ઘણું, નય ગમ ભંગ પ્રમાણુ, સ્વાદવાદાતમ સાધતાં, લહીઇ તત્ત્વ નિર્વાણુ.
અત -
દૂ નવ જાણું શ્રુત ભણી, મંદ મતિ અનાણુ, તાપણુ માહરી મુખરતા, કરો કવિ પ્રમાંણ.
Jain Education International
3
For Private & Personal Use Only
૪
ઢાલ
એહુ આગળ સંયુણતાં મુઝને, હરખ વધ્યે શ્રુતનેહે જી, બાલકખેલી સમ એ રચના, નાંમ થકી કરી એહે જી. આગમતપ કીધા સિવ સીધેા, શ્રાવિકાટાલી સનેહાજી, સૂત્ર થકી આગમ પણયાલીસ, સુણતાં લાભ અòહાજી. સુરત બિંદર માંહિ સેાભાગી, સંધ સયલ ગુણુરાગીજી, સંધવી તારાચંદ્ર પત્ની અનેાપમ, રત્નખાઈ મતિ જાગીજી, ૩ ઉજમણું સમુદ્દાઇ કરીને, તરભવલાહા લીધેાજી, કરણી પુણ્ય તણી શિવરમણી, વરવા હાથા દીધેાજી. માઁગલમાલા લચ્છિ ત્રિશાલા, માતા યગલ રાજે જી, મનગમતી રિત સરીખી રામા, પદમની રૂપે છાજે જી. સુગુણ સેવિત નિત પુત્રપુત્રિકા, મિત્ર મિલે મન સુંહાલાજી, નવનવા રંગ અભંગ રસાલા, લહીઇ ઝાકઝમાલાજી,
ચ
૪
૫
૬
www.jainelibrary.org