SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૪૫] ૧૨૯૫. કાંતિવિજય (દેવવિજય-દર્શનવિજયશિ.) (૪૪૭૩) સુભદ્રા ચાપાઈ [અથવા સઝાય] ૩૭ કડી ર.સ.૧૮૩૩ પાષ ૫ જામલામાં અંત – ગાયા ગુણ સુભદ્રા તણા, પ્ર સમ ગણતાં સુખ બ ૢ ધણા, સવત અઢાર તેત્રીસા સાર, પેાસ માસ પંચમી નીરધાર. ૩૬ જામલા ગામે જિતભુવન સુઠામ, કર્યાં ચામાસા સુખ અભિરામ, દેવ દત ગુરૂ સીસ સવાય, કાંતિવિજય હરખે ગુણ ગાય. ૩૭ (૧-૨) એ અપૂણુ પ્રત, ગેા.ના. (જેમાં ઋષભદાસકૃત પત્તુવિહારની સઝાય હીરવિજયસૂરિ રાસ'માંથી છે). [આલિસ્ટઆઇ ભા.ર, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૧૬).] (૪૪૭૪) ચાર કષાય છંદ ૩૨ કડી ર.સ.૧૮૩૫ વાગડના વડાદ્દામાં આદિ- પહિલેા લીજે સરસતી નામ, ચેાવિસ જિતને કરૂ પ્રણામ, ક્રોધ માંત માયા ને લે!ભ, ભાપૂ અથ કરી થિર થેાભ. અ`ત – અઢાર પાંત્રીસા વરસ મઝાર, વાગડદેશ વડેાદ્દા સાર, ધ્રુવ દેન ગુરૂ પડિત રાય, કાંતિવિજય હર્ષ ગુણ ગાય. (૧) ઇતિશ્રી ક્રોધાદી ચતુર્થાં છંદ સંપૂર્ણ, સંવત ૧૮૭૮ વર્ષે ચઇત્ર વદ ૫ ને ગુરૂવારે. લં. ઋ ઉગરચંદજી ઋ. ગુમાંનચંદ બીલીમારા દરે. ૫.સ.૨-૧૩, મુક્તિ. વડાદરા નં.૨૪૪૪, ર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧-પર.] ૧૨૯૬. ક્ષમામાણિકૅચ (ખ.) (૪૪૭૫) સમ્યક્ત્વ ભેદ (ગદ્ય) ૨.સં.૧૮૩૪ રાજપુર (૧) પ.સ.૬, વધ. (૪૪૭૬) ગણધરવાદ ખાલા, ૨.સ`.૧૮૩૮ (૧) પ.સં.૪, સ્વયંલિખિત, વધ. (૪૪૭૭) ક્ષેત્રસમાસ ખાલા. (૧) વ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૦ કાંતિવિજય Jain Education International For Private & Personal Use Only ૧. www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy