________________
રત્નવિમલ
[૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ પાવે પદવી મોક્ષકી, ઈમ ભાખ્યો અરિહંત. તેજસાર નૃપની પરે, ઈણ ભવ પામી રાજ,
પરભવ સુરસુખ અનુભવી, લહિયે અવિચલ રાજ. ૯ અંત - ઢાલ ૨પમી. ધન્યાસિરી. ઈણ પરિ ભાવ ભગતિ મન આપણું
એહની હિવ શ્રી તેજસાર રિષરાયા, નિમલ કરિ નિજ કાયાજી, શ્રી સિદ્ધાચલ ગિરની યાત્રા, છેડી સદ્ જિણ માયાછે. ૧ હિવ.
ગચ્છસિરિમણિ ખરતર માંહે ભારક ભલ ભાજી, યુગપ્રધાન જિનચંદ જતી સ્વર રાજ તિણે સુખ પાવેજી. ૬ રડવંસવિભૂષણ રાજ બાજે અવિચલ વાજાજી, તસુ પસાયે જગત સુખ પામે વિજેસિંધ મહારાજાજી, એમકીરતિની શાખા માંહે ગુણ ગિરૂઆ રિષ ભારીજી, પાઠક પદવી જનસુખકારી ધમકલ્યાણ પદધારીજી. તાસ સીસ ગુણનિધ સુખદાઈ કનસાગર વરદાઈજી, અંતેવાસી તે સુપાયે પાઠક એ ગુણ ગાઈજી. રતનવિમલ કહે ભવિક સુણે ગુણગ્રાહક ગુણ લેજોજી, ઝીણું સ્વર સું દેસી લેને ભસ્વરે સુણિ લે છે. ૧૦ સંવત (અ)ઢાર વરસ ગુણ ચાલે જ્યેષ્ઠ પ્રથમ ગુણ ભાલેજ, વદિ દસમી ને મંગળવારે વાવડીપુર મુનિ માલેછે. ૧૧ ગિરૂઆ તેજસાર ગુણ ગાતાં નામ લીયાં નિસતારો, આલપંપાલ કરંતાં પ્રાયે કર્મબંધે વિસતારે. મોક્ષગાંમીના ગુણ ગાવંતાં ભાવના સુભ ભાવંતાંજ, કમ ખપાવે નામ જપતાં સમરણ ધ્યાન ધરતા. જે નર ભણસી ગુણસી ભાવે મધુર સ્વરે જે ગાવેજી,
અવિચલ પદવી તેહી જ પાવે રિદ્ધસમૃદ્ધિ ધરે આવેજ. ૧૪ (૧) ઈતિ શ્રી તેજસાર ઋષિ ચેપ સંપૂણ. પસં.૨૦-૧૪, રો. એ.સો. બી.ડી.૧૯૬-૧૦ (વે.નં.૧૯૦૭).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૯-૪૨. જિહાં છે આઈને થાનેજી” એ શબ્દોને કારણે બેનાતટને કવિની જન્મભૂમિ ગણેલી છે તે શંકાસ્પદ છે. આઈ એટલે કેાઈ માતાનું સ્થાનક પણ ત્યાં હાય.]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org