________________
ઓગણીસમી સદી
[૧૩]
રત્નવિમલ
ઈણ વિધ ભાવ કહ્યો જિનરાજે, એકલો તારક છાજેજી, કે ભવનાં પાતિક ભાજ, ત્રિભુવન માંહે ગાજે છે. ૭ ઈણ પરિ. સંવત અઢાર વરસ ગુણચાલીસે રાજનગર ચૌમાસે છે, શ્રી જિનચંદસૂરી ગુરૂ રાજે, તેહની આગ્યા કાજે. ૮ ઈણ પરિ. ખરતરગચ્છમૅ શાખા ભારી, ક્ષેમશાખ સુવિચારીજી, પાઠક રતનવિમલ એ સારી, રાસ રચ્યો ગુણકારી . ૯ ઈશું પરિ. આવશ્યકની વૃત્તિ અનુસારે, ઋષિમંડલ પિણ દેખીજી, તે અનુસાર મેં પિણ ભાખે, સૂત્ર માંહે ગુણ પેખીજી.
૧૦ ઇણ પરિ. સરસ સંબંધ એ ભાવે ગાવે, કંઠ આલાપે ભાવેજી,
ભાવ થકી સુણસી નરનારી, મોક્ષ તણું ફલ પાવેજ. ૧૧ ઈસુ પરિ. (૧) ઇતિશ્રી ઇલાપુત્ર રાસ સંપૂર્ણ. પસં૫-૧૬, રે... મુંબઈ બી.ડી. ૩૦૧-૬ (.નં. ૧૮૭૨). (૪૪૭૨) તેજસા ચોપાઈ ૨.સં.૧૮૩૯ પ્ર. જેઠ વદ ૧૦ મંગલવાર વાવડીમાં આદિ-
શ્રી સરસ્વત્યે નમઃ દૂહા. પ્રણમું ચરમ જિસરૂ, સિંઘલછણ સુખકાર, સાસનનાયક ઉપદ, મોક્ષ તણે એ ઠાર. સમકિત સુદ્ધ પૂજા કરે, જીવદયા ધરી મન્ન, ભાવસહિત સેવે સદા, પવિત્ર કરી જે ત. મોરપિચ્છ નું બિંબ તે, પૂંજી સકલ શરીર, પાછેં જલપૂજા કરે, ક્ષીરદ કરિ નીર. અગર ચંદન કેસર ઘસી, કરેય વિવેકી જેહ, ભાવન ભાવે આગલે, કરમ ખપાવે તેહ. જિનમૂરતિ જિન સારખી, અંતર ના જેહ, સમવસરણ તદ સાંભરે, આસણ ઈણ વિધ એહ. મે ક્ષરથાનકમેં સિદ્ધની, પદમાસન આકાર, ઈણ સંસ્થાને સિદ્ધ, ધ્યાન કરે અણગાર. ખરિનકા (2) દીઠાં વિના, કિણ આકારે સિદ્ધ, ધ્યાન ધરે દેખી કરી, નરભવલાહ સિદ્ધ. જિનપ્રતિમા જે નિત પ્રતે, સેવે બેઠિ એકંત, "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org