________________
ઓગણીસમી સદી [૪૭] જિનચંદ્રસૂરિ
સંવત અઢાર ચઢીસને માને, કાર્તિકી શુદિ પંચમી જ્ઞાનજી, બુધવારે એ આગમસ્તવના, પૂરણ કરી શુભ વચનં. ૭ તપગચ્છનાયક ગુણનિધિ ગિરયા, શ્રી વિજયધામ સૂરિરાયાજી, જાસ પ્રસાદે શ્રુતગુણ ગુણીઓ, જન્મ કુતારથ ગણુયોજી. ૮ ન્યાયાચારિજ' બિરૂદ ધારી, પરમતિ દૂર નિવારીજી, શ્રી જસવિય વાચકવર શિષ્ય, ગુણવિન્ય જગીસ. ૯ ગુરૂ શ્રી સુમતિવિજય મુઝ પાઠક, તસ પદ મધુકર રસિયોજી, ઉત્તમવિજય આગમ વંદે, પૂણ્યમહદય વસિયોછે. ૧૦ આગમનાંણ જે ભણર્યો ગણુયૅ, તસ ઘર મંગલમાલોજી,
જગ માંહિ જસ લિચિછ વરસ્યું, જયજયકાર વિશાલેછે. ૧૧ . (૧) ઇતિ શ્રી પીસ્તાલિસ આગમની પૂજ સમાપ્તમ. લ. કાંતિનેન લ. ૫.સં.૫-૧૫, મારી પાસે. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૩૪).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦-૫૧.] ૧૨૯૮. જિનચંદ્રસૂરિ (ખ. જિનલાભસૂરિશિ.)
[જૈન ગૂર્જર કવિઓ ભા.૨, પ્રથમ આવૃત્તિ, પૃ.૬૮૮ મુજબ જન્મ સં.૧૮૦૯, સૂરિપદ સં.૧૮૩૪, અવસાન સં.૧૮૫૬.] (૪૪૭૮) જિનબિંબ સ્થાપન (અથવા પૂજા) સ્ત,
પ્રકાશિતઃ ૧. સઝાયમાલા (ભી.મા.). [૨. ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભા.ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯. ત્યાં આ કૃતિ ભૂલથી જિનમાણિકયસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિને નામે મુકાયેલ હતી પરંતુ મુદ્રિતમાં ગુરુનામ જિનલાભ મળે છે.] ૧૨૯. રામવિજય (ત. રંગવિજયશિ.) (૪૪૮૦) ધન્યચરિત્ર (દાનકલપકુમ) પર બે [અથવા સ્તબક]
૨.સં.૧૮૩૫ * મૂળ જિનકીર્તિસૂરિકત. '
સૂરિ શ્રી વિજયાદિષમ સુરે પ્રાપ્ય પ્રસાદ પર સંવત્યનિ ગુણાષ્ટ્ર ભૂમિ પ્રમિતે ધન્યસ્ય શાલિ કથા વિચારોત્ર ધરો વિદગ્ધચતુરઃ શ્રીરંગ રંગકવિ. . સ્તત્પાદાબુજરેણુ રામવિજયેઃ સ્વસૃષ્ટબેય કૃતઃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org