________________
ઋષભસાગર
[૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ મત કલ્પના જે અક્ષર ભાખ્યા, કવિઘટના કરી જેહવીજી, સકલ સભા સમક્ષ દાખું, મિચ્છામિ દુક્કડ તેહવીજી. તપગચ્છનાયક જગજસવાયક, દિનદિન તેજ સવાયા, શ્રી વિજયદયા સૂરીસર રાયા, સુરિનર જસ ગુણ ગાયાછે. તસ પાટે દિનકર સમ ઉદયે, શ્રી વિજયધર્મ સૂરીંદાજી, કલ્પતરૂની ઉપમા જેહને, પ્રતાપે જિહાં રવિચંદાજી. પિરબિંદર ચૌમાસું કીધું, શ્રી વિજયધમ રસૂરીસજી, તેહ તણું સેવામાં રહીને, રચીઓ રાસ સુગીસ. જે કે ભવિણ ભણચ્ચે સુણસ્પે, ત ધર મંગલમાલાજી, દિનદિત સંપત બહુલી મીલચ્ચે, વાધચ્ચે જાકજમાલાજી. સંવત ગગન વની [વન્ડિતે જાણે, સિદ્ધિ ચંદ્ર એ માણોજી, ભાદ્રવા શુદિ પૌનમ બુધવારે, સંવત્સર સુપ્રમાણે છે. પંડિત માંહે સકલશિરામણ, જશવંતસાગર સાચાજી, તેહના શિષ્ય પંડિત ગુણપૂરા, જેદ્રસાગર કવિરાયાજી. તાસ શિષ્ય પંડિત ગુરૂ વારૂ, મહામતિવંત દીદારૂ, આગમસાગર ગુણના આગર, શુદ્ધ ગ્રંથમતિધારૂછ. તેહ તણું લધુ ભ્રાતા લાયક, વિનેદસાગર કવિરાયાજી, તાસ શિષ્ય ચરણબુજસેવક, ઋષભસાગર ગુણ ગાયાછે. ચોથે ઉલ્લાસ સંપૂર્ણ કીધે, પચવીસ હાલ પ્રસીધેજી, મોટાના ગુણ ગાયા વારૂ, પામે બહુલી દીધો છે. ચાર ઉલ્લાસની હાલ મલીને, અઠાવન અનૂપ, મત-સારૂ મેં રચના કીધી, વાચ ધરીને ચુંપછ. જ્યાં લગે ધ્રુ ને તારા અવિચલ, રહસ્ય નક્ષત્રમાલાજી, ત્યાં લગે ભવીયણ ભણુયૅ ગુણર્યો, એહ જ રાસ રસાલાજી. પૌરબિંદરમંડણ સુખદાઈ, સલમા શાંતિ જિનરાયાજી, વાસુપૂજ્ય શીતલ સુખકારી, નિત પ્રતે વંદુ પાયાછે. જે ભાવે શ્રોતા શુદ્ધ સુણસ્ય, વિનયગુણ આદરસ્પેજી, દિન દિન ઉચ્છવ અધિક મછવ, વંછિત વડષભનાં ફલસ્પેજી. (૧) ઇતિ શ્રી વિનોપરિ વિનયચંદ્ર શ્રેષ્ઠિપુત્રકથા પ્રાકૃતબંધે વિનયચટ્ટ જસવર્ણન, રાજા નિજગૃહે આગમન, ત્રયસ્ત્રીપાણJડણું, માતૃપિતૃમીલન, સંજમાધિકાર નિર્વાણગમન ચતુર્ભિઃ કલાપન ચતુથેલાસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org