________________
ઓગણીસમી સદી
[૧૩૭]
પભસાગર
સર્વાંગાથા ૧૫૩૦ ગ્રંથાગ્રંથ ૨૨૦૦ છે. પૂજ્યા. શ્રી માલજી શિ. પાંડવ તન્મધ્યે લિ. ઋ. શિવજી માલજી શિ. મેાતીચંદ ા. ડાહેવજી ચેલા ચાંપસી પડનહેતવે શ્રી જાડિયા બંદરે સ.૧૮૭૮ વર્ષે શકે ૧૭૪૩ પ્રવતમાને ભૃગશીર્ષ માસે કૃષ્ણપક્ષે ૧૪ ૨વૌ, ખત્રી સુદરજી સવજી રાજયે લિખિવા. પ.સ.૫૩-૧૫, રા.પૂ.અ. [ડિકેટલાગભાવિ, મુપુગૃહસૂચી, રાહુસૂચી ભા.૧.
(૪૪૬૭) + પ્રેમચંદ સ`ઘવન રાસ અથવા સિદ્ધાચલ (શત્રુ ંજય) રાસ (એ.) ૨૧ ઢાળ ર.સં.૧૮૪૩ જેડ વિદે૩ સેામ સુરતમાં
મેાદી લવજીસુત પ્રેમચંદ મૂળ અમદાવાદના તે સુરત આવી રહ્યા અને સં.૧૮૩૦માં સિદ્ધાચલને સંઘ કાઢી સધપતિ થયા. સિદ્ધાચલ પર મદિર બાંધવાના વિજયધર્મસૂરિના ઉપદેશથી મનારથ થતાં ખાડિયાર કુંડ ઉપરની ભૂમિમાં દેવાલય શિખરબંધ કરાવ્યું, તે પૂરું થતાં સુરતમાં પ્રતિષ્ટા મુક્ત જોવરાવતાં (સં.૧૮૪૩) મહા શુદ એકાદશી સેામવારનું આવ્યું. સુરતસંઘને પેાતાની સાથે યાત્રા કરવા વિનંતિ કરી. અગાઉ પણ કચરાસુત તારાચંદે સુરતથી સંધ કાઢવ્યા હતા. પ્રેમ, હેમચંદ અને જયચંદ એમ ત્રણે ભાઈઓએ સંધપતિનાં તિલક ધરાવ્યાં. એવામાં પાટણના બેાધલશાએ આ સંધમાં ભાગ આપવાનું સ્વીકારવા કહ્યું. સંઘ પેષ શુદ ખીજ ને સામે નીકળ્યા. કકાતરી સંધાને મેકલી હતી તેથી ગામગામના સંઘના માણસે એકઠા મળ્યા. વહાણુમાં જઈ પહેલાં ભાવનગર ઊતર્યાં. પછી ગાડાં રથ વગેરેમાં પાલીતાણે આવ્યા. લલિતાસર પાસે ડેરા નાખ્યા. પાલીતાણાના રાજા ઉનડજીને તેડવા ને સંધતું મુંડકું સંધવીએ ચુકાવ્યું. ઉદયસાગરસૂરિ સાથે સાઁવીએ ગિરિને જોઈ આનંદસુખ પ્રાપ્ત કર્યુ. પછી સંધે અંબડ વાવમાં સ્નાન કર્યુ. ભુખણદાસે ત્યાં શાભા કરી. સંધ તલેટીએ જઈ ડુંગર પર ચઢચો. નીલી પરબ, કુમારકુડ, હિંગલાજના હાડા, જલકુંડ થઈ મૂલÈોટ આવ્યા. સુખાલશાહની કરાવેલી પેાલ, વાઘણુપેાલ, યસરી માત, આદીશ્વર, રાયણુતલે ઋષભ પગલાં. આમ મૂલકીટમાંથી બહાર આવી બહારનાં દેરાં વાંઘાં. સૂરજકુંડ, પછી અશ્રુ રૂપે આદીશ્વર, શિવાસેામનું ચેામુખ, પાંડવદેહ, છીપાવસહી. પછી ખેાડિયાર ઉપરનું શિખરબંધ મદિર પાતે કરાવેલું જોઈ સ ધપતિ હરખ્યા. વિધિસર બિબ બેસાડયું. આ દિવસ ઉત્સવ. પાલીતાણું સ્નાત્રમહેાત્સવ, ત્યાં રહેતા ઉત્તમવિજયને સંધવીએ કહ્યું કે સદ્ગુરુ શ્રી વિજયજિનેદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org