________________
ઓગણીસમી સદી
8ષલસાગર
સાંનિધકારી શારદા, વરદાતા સુવિશાલ, નમતાં તુઝ પદ નિત પ્રતે, મુઝ હોઈ મંગલમાલ. ગુરૂ દાતા શુભ જ્ઞાનના, ધ્યાન તાસ ધરેય, ઉત્તમ અક્ષર ઘો ઉક્ત, એહ ઉપગાર કરેય. જ્ઞાન દશન ચારિત્ર ગુણ, ચિત ધારે જે ચું, અષ્ટ કમ વેરી અટલ, ક્રોડ તરે ભવકુપ. એહ શાસ્ત્રો આખીયે, સુખદાયક સ્વયમેવ, ત્રિગડે ભાખ્યો ત્રિજગગુરૂ, સબ દેવનકે દેવ. ત્રિવિધ માગ એ મોક્ષને, જ્ઞાન દશન ચરિત્ર, જ્ઞાન તણાં સાધન કર્યા, હાઈ પુન્ય પવિત્ર. પિણ તે વિનય કીયા થકા, જ્ઞાન લહે ભરપૂર, ફલપ્રાપ્તિ નવી પામીઈ, વિના બીજ અંકૂર. આરાધન તુમે આદરે, લાયક ભવિયણલોક, મુરખચટ તણું પરે, થિર લહે વંછિત થક. કિણ વિધિ તિણ સાધન કિયો, જસ થય સકલ સંજોગ,
ઋદ્ધિ રાજ્ય પામ્ય રમણ, ભલા સંપૂરણ ભેગ. કર્ણરસાયનની પરે, કૌતિકકથા કહેસ, રસિક જનને રીજવા, વણવું અધિક વિશેષ. મન નિશ્ચલ કરી માનવી, સાંભલ ચિત લાય, ઉત્તમના ગુણ ગાવતાં, વંછિત સઘલાં થાય. =
ઢાલ ૨૫ રાગ ધન્યાસી. એહવા વિનય તણુ ગુણવર્ણન જાણુ ભવિ પ્રાણીજી, વિનયમૂલ ધર્મ તે પામી, અનુક્રમે લહે શિવરાણજી. વિનય ઉપર એ રાસ રચના, કીધી મનઆણું દેજી, વિનયવંત તે પ્રાણી જાણી, તેહના પદ સદ્દ વંદેજી. પંડિત તો કાઈક કવિ દુજા, જેડે ગ્રંથ જે જેઈજી, મેં તો બાલકની પરે એહવી, રમત કીધી સાઈજી. મોટાના ગુણ ગાતાં મુઝને કાંઈ ન થાએ ત્રટેજી, ખાધાં તનની ભુખડી ભાગે, વાંકે ચૂકે રેટેજી. અધિકાઓ છે અક્ષર એ, તેહ સમારી કરજી , તહને દસ જે મુઝ મત દેજે, હિયડે એહિ જ ધરજી .
અ
ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org