________________
[૧૩૪]
જૈન ગૂર્જર કવિએ : ૬
મધ્યે બૃહસ્પતિવારે સકલ પં. શ્રી રંગવિજયજીગણ તત્સીષ્ય ૫. શ્રી ભામવિજયગણિ શિ. હેમવિજય તશિષ્ય તેજવિજ્રયેણુ લિ. ૫.સ.૧૪૨-૧૮, ડે.ભ, દા.૪૧ નં.૭. (૨) સંવત્ ૧૮૬૧ વર્ષ માસેાત્તમ માસે કલપક્ષે વૈશાખ માસે ચંદ્રવાસરે ૧૨ દીને લખીત ૫. ભક્તિવિજયગણી શ્રી ચાણસમા નગરે શ્રી ભટેવા પાનાથજી પ્રશાદાત્ શ્રેય: શ્રેયઃ. પુ.સ. ૧૧૮-૧૭, અપૂર્ણ – ત્રણ ખંડ માત્ર, પ્ર.કા.ભ. વડેા. નં.૨૨. (૩) લિ. ૫. રાજવિજયગણિના ગણિ કુશલ વિજય વાચનાય સં.૧૮૯૮ શાકે ૧૭૩૩ ભાદ્રપદ શુ.૧૦ કર્મવાટત્યાં સુરાચાય વાસરે શ્રી પાર્શ્વ દેવ પ્રસાદાત તપાગચ્છે ભ. વિજયજિને દ્રસૂરિ રાજ્યું. પુ.સ.૧૯૦-૧૫, ઈડર ગારજી ભ’. ન’૧૧૮. (૪) સંવત્ ૧૯૩૩ના ચૈતર વદી ૫ વાર સામે શ્રી ખેડાનગરે શ્રી ભીડભ જત અમીઝરા પાર્શ્વનાથ પ્રસાદે લ. વકીલ વરજલાલ વેણીદાસ સ્વઆત્મા પરમાર્થે લખ્યા ભુલચુક મીચ્છામીદુકડ.... પ.સં.૧૩૭-૧૫, ખેડા ભ’. દા.૭ નં.૮૯. (૫) રત્ન.ભં. [મુપુગૃહસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૧).] (૪૪૬૫) + ચાવીશી
આદિ– મેરા સ્વામી હેા શ્રી પ્રથમ જિષ્ણુ કે, ઋષભ જિનેશ્વર સાંભળેા, અંત – ધ્યેય સ્વરૂપે ધ્યાય તમને જે, મતચકાય આરાધે રે,
પ્રેમ વિષ્ણુધ ભાણુ પભણે તે નર વધમાન સુખ સાથે રે. પ્રકાશિત ઃ ૧. ચાવીશી વીશી સંગ્રડ પૃ.૨૯૩થી ૩૦૬. [૨. ૧૧૫૧ સ્તવનમજૂષા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૪-૩૮.]
ઋષભસાગર
૧૨૯૧, ઋષભસાગર (ત. જશવ ́તસાગર–જૈને દ્રસાગર – આગમસાગર અને વિનેદસાગરશિ.) (૪૪૬૬) વિનયચર રાસ ૪ ઉલ્લાસ પ૮ ઢાળ ૧૫૩૦ કડી ર.સં.૧૮૩૦ ભાદ્રવા દે ૧૫ બુધ પેરબંદર
આદિ–
દાહા
પાર્શ્વનાથ જિનવર પ્રણમ્ય, ત્રેવીસમા જિન તાસ, અલિય ઉપદ્રવ ઉપશમે, વારે ગઇવાસ.
પન્નગ રાખ્યા પરિજલત, અદ્ભૂત કર્યાં ઉપકાર, સુરપદવી આપી સરસ, ધન્ય વિશ્વઆધાર. હસાસન ખેડી હસત, વસત હૃદયઆવાસ, પ્રગટપણે પરમેશ્વરી, ઉદયે જ્ઞાનઉર્જાસ.
Jain Education International
For Private & Personal Use Only
૧
3.
www.jainelibrary.org