________________
ઓગણીસમી સદી
[૧૩૩]
ભાણવિજય
તેહને પાટે શ્રી વિજયયારિ ભુરિ ચારિત્ર વરદેહાજી, માહે નરનારી જાણે અમ નાથ દેસના અમૃતપરવાહેાજી. પટ્ટધર તેહના લાયક નાયક શ્રી વિજયધમ સૂરી...દાજી, શ્રી જિનશાસન ઉદ્યોતકારી વાણીગુણ મેહે નરી દાજી તેહને રાજ્યે એ રાસ રસીલા કીધેા ગુણીગુણ ગાયા, પૂર્વાં ચરિત્ર વિક્રમતાં જોઇ પૂર્વ સૂરિએ નિરમાયાજી, શ્રી વિજયપ્રભ સુરીશ્વરના પદકજ અંતેવાસીજી, ગીતારથ-પદ સા કે જેહમાં નાનામૃતના વિલાસીજી. પંડિત પ્રેમવિજયના સેવક શુરૂઆણા શિર ધારી, ભાવિજય વિક્રમ ભૂપતિના રાસ રચ્યા સુખકારીજી. પ્રથમાભ્યાસે બાલવિલાસે સહુતિ રમતિ કીધીજી, સજ્જન બુધજનોધી લેયે જિમ હાઈ ચિત્તની શુદ્ધિજી. ૧૪ સંવત પૂર્ણ હતાસન વસુ સસી જેષ્ટ માસ સુદ દસમીજી, રવીવારે વલિ સ્વાતિ નક્ષત્રે શિવયેગ તે સિવમિજી. પુરણુ રાસ એ તે દિન કીધે! હ-અમૃતરસ પીધેાજી, અવર’ગાબાદમાં કારજ સીધા ગુણીઇ અંગીકરી લીધેાજી. ૧૬ શ્રી ગાડી પાર્શ્વજીની સુનીજરે' નિજ ગુરૂની કૃપાથીજી, ઇચ્છાવ છા થઇ એ પુરણ વિક્રમગુણ ગાવાજી. ચિત્તપ્રમાદે સતિકલ્પનાએ ન્યૂનાધિક વાત કહેવાઈ, મીષ્ઠાદુડ ત્રિકરણુ સુધિ મુઝને હેજો સુખદાઇજી વલી જિતવાણી વિરૂદ્ધ કહાણી તસ મીછા દુષ્કૃત હેાજોજી, સંધ સમક્ષ કર જોડી ક ૢ હૈં, સાંત સુધારી લેજોજી. નિશ્ચલ રહેા એ રાસ તિડાં ગિ જિહાં લગ્િ અને તારીજી, જિહાં લર્ગેિ મેરૂ સસી રવિ તિહાં લગિ જિતધર્મ સામાચારીજી.૨૦ એ ગુણીના ગુણ ભસે ગુણસે તસ ધર મંગલમાલા, કશો ખડ ચેાથેા ત્રેતાલીસ ઢાલે ભાંણ લહે ઋદ્ધિ વિસાલાજી. ૨૧ (૧) ગાથા ૫૭૯૭ લીક્ષાવતિચતુથ વેલાજ પાવિતા તસ્યાઃ પાણીગૃહણુ કૃત્વા સ્વદેશગમનઃ શ્રી સિદ્ધસેતમુખે ધર્મ પ્રાપ્ય શ્રી અવતિપા - તીથ ઉદ્ધારકરણું દેશસાધને શાલીવાહતરાના હસ્તે મૃત્યુપ્રાયણ વિક્રમસેન તપુત્રપદસ્થાપનઃ શ્રી મુતિયદ્રાચાર્યાંપદેશા લીલાતિદીક્ષાસુગતિપ્રાપણુ નામ્ના ચતુર્થાં ખંડ સમાપ્તઃ સ.૧૮૭૩ પે.કૃ.પક્ષે ૧૧ શ્રી મિસાણા
૧૯
Jain Education International
For Private & Personal Use Only
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૫
૧૭
૧૮
www.jainelibrary.org