________________
ભાણુવિજય
[૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૬ - અનુજાઈ સઠને કરે વામી અને પ્રતિકુલ, વાગ્મીને સઠતા કરે પંડિત પ્રકૃતિ મૂલ. દાન શિયલ તપ ભાવના કહ્યા ભેદે એ ચાર, ભેદ જિણે જે અભ્યસ્યા તિહાં તેહના અધિકાર.
હાં તે વિક્રમ ભુપને દાનગુણે વિસ્તાર, શીલગુણે જે અલંક કરે વલી પર-ઉપગાર. વિક્રમધર રાંણિ ઘણું ગુણમણીની ભંડાર, તેહમાં શીલવત ઉપરિ લીલાવતિ અધિકાર સત્ય વચન અંગિકર્યું મૃષા કર્યો પરિહાર, તે નૃપ લીલાવતિ તણે ચું ચરિત્ર ચિત્ત ધાર. પ્રથમ તિહાં વિક્રમ તણે ઉત્પતિ સરસ સંબંધ, અનુક્રમેં લીલા વતિ કથા કહેઠ્યું સીલપ્રબંધ. રસ રસિક સંબંધ જો વક્તા પિણ તિમ. હાય,
શ્રોતા હિંમ દૂઈ રસિક જે એહ રસ સમ નહિ કેય. ૧૪ અંત હાલ ૪૩. રાગ ધન્યાસી. તપગચ્છકે સુલતાન કહાવે – એ દેશી.
શ્રી જિનમાર્ગ સુરગિરિ ભૂવલયે તપગચ્છ નંદનવન છે'. તિહાં મુનિજન સુરરમણતરૂ સમ જ્ઞાનસુગંધ તાં ધન છે”. શ્રી.૧ તે તરૂ માંહિ સિરદારશ્રી વિજયિત્રી વિજયદેવ સૂરિંદાજી, જસ આણ ચિદ્ર ખંડે ચાવી નમ્યા અનમી જે નરીંદાજી. ૨ દેસ સયલમાં જેહને નામેં ગ૭ સિરદાર કહાવેજી, એ ગુણ પુરણ પુણ્યાશ્યપણાને જગમાં પ્રસિધતા થાવેજી. ૩ તે ગણધર પટ્ટ ઉદયાચલ તિહાં ઉદયા સરવી સરખાજી, શ્રી વિજયપ્રભ સૂરીશ્વરજી જસ તપતેજે સહુ હરખ્યાછે. જેહને તેને ઉપાધિ કુમતિ તિમ મુખ ભુઠા થઈ નાઠાજી, પાલી અખંડપણે સુરપદવી પ્રતિકુળ થયા તે થાઠાજી. શુધ ભાષક શુધ માર્ગ આરાધક વર્તાવે શુધ પંથેજી, કલિકાલે ગૌતમ સમ ભાખ્યા. જેહવા કહ્યા છે. ગ્રંથેજી. એહવા શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર થયા ગુણવંતજી, શ્રી વિજય રત્ન સૂરીશ્વર જ્ઞાની સુરીપદ સોભ લહંતાજી. ૭ તસ પટઠારે સભાકારી શ્રી વિજયક્ષમ ગણધારીજી, તપ જપ સંયમના ખપારિ થયા જે ઉચિત આચારીજી. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org