________________
ઓગણીસમી સદી
વિદ્યાહેમ (૪૪૬૨) યશોધર ચરિત્ર પર બાલા. ર.સં.૧૮૯૩ જેસલમેર
મૂળ સંસ્કૃતમાં.
(૧) લ.સં.૧૮૯૮ ક.વ.૨ મ પં. રંગવિજે માંડવી બંદર વાસુપૂજ્ય પ્રસાદાત પ.સં.૧૦૧, ડા.પાલણ. દા.૨૫ નં.૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૮-૮૧, ૩૨૯, ૩૩૧-૩૨ તથા ૧૬૭૪. પૃ.૩૨૯ પર કલ્યાણ(ખ)ને નામે મુકાયેલી ગિરનાર ગઝલ” આ કવિની જ ગણુવી જોઈએ, કેમકે કેવળ કલ્યાણ” શબ્દથી પોતાના નામના નિદેશ કરવાની રીતિ કવિનાં કાવ્યમાં વ્યાપકપણે જોવા મળે છે. કવિની આ જ પ્રકારની “સિદ્ધાચલ ગઝલ” પણ મળે છે. ઉપરાંત જુએ “સ્તવનાદિની પ્રકાશિતની માહિતી સાથેની સંપાદકીય નોંધ.] ૧૨૮૯ વિદ્યાહેમ (૪૪૩) વિવાહ પડલ અથ ર.સં.૧૮૩૦ મા.વ.૨
(૧) પ.સં.૧૧, વધ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૨૯૦. ભાણવિજય (ત. વિજ્યપ્રભસૂરિ–પ્રેમવિજયશિ). (૪૪૬) વિક્રમાદિત્ય પંચદંડ [ચરિત્ર] રાસ ૪ ખંડ પ૭૯૭ કડી
૨.સં.૧૮૩૦ જે.સુ.૧૦ રવિ ઔરંગાબાદમાં આદિ- અમલ કમલ સમ નયનયુગ, સુરપતિ સેવિત પાય,
પાસ જિર્ણોદ દિણંદ સમ, પ્રણમતાં આનંદ થાય. શુદ્ધ મુધા(?) કિધિ જિણે, દગ પિયુષભરેણું, ફણિધર મણિધર પતિ કર્યો, તાસ નમું વિનયે. નિપટ પ્રગટ સઠ ગુણ ઘણે, સંજુર જેહના ગાત્ર, તહને વિહત ક્ષિકમાં, અવિરલ સરસ્વતિ પાત્ર. એહવિ જે છે ભારતી, ત્રિભુવન વ્યંજે સક્ત, તે આ વર ભારતી, જાણુને નિજ ભક્ત. અધટ કઠિન જે ઉપલ સમ, જડ વચનપ્રહાણ, કૃત મૂર્તિ તે ગુરૂ તણ, પદ પ્રણમું હરખેણ. કવિ અનેક છે ભૂતલે, એકએકથી ઘણું દક્ષ, તે આગલિ મુઝ ચાતુરિ હાસ્યઠામ પરતક્ષ. તો પિણ શાંતસુધારસે મુઝ કવિતાઈ વચન્ન, ઉત્તમના સહેજે હાઈ પરઉપગારી મન્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org