SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાકલ્યાણ વાચક [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) સંવત ૧૮૪૭ વર્ષે પ્રથમ આસાઢ વદિ ૧ ર લિખતા પં. રૂપચંદ, પંન્યાનચંદ, પંદલાલચંદ, શ્રી સુરતિ બિંદરે ઓસવાલ મહિલા મધે. ભાઈદાસ નેમીને ધમ્મશાલા મધ્યે. શુભ ભવતુ. પ.સં.૧ર-૧૭, પ્ર.કા.ભં. નં.૩૫૭. (૨) શ્રી જિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા ૧, ખરતર મંડલાચાર્ય તરૂણપ્રભસૂરિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૨, સામાચારી શતક ૩, વંદારૂ વૃત્તિ ૪, પ્રવચન સારોદ્ધારવૃત્તિ ૫, આચારદિનકર ૬, શ્રી જિનપતિસરિ સામાચારીપત્ર ૭, શિવનિધાનપાધ્યાયકૃત લઘુવિધિપ્રપાદિ ૮, ગ્રંથાશ્ચ વિશ્વ અયં વિધિપ્રકાશો નિર્મિતઃ ઈતિશ્રી શ્રાવક વિધિપ્રકાશ પરિપૂર્ણતામગમત. પંજ્ઞાનસૌભાગ્ય મુનિના સ્તહેત નાગપુર મયે લિપીચક્રે. રે... મુંબઈ. [જેહાપ્રાસ્ટ, રાહસૂચી ભા.૧, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮૯, ૬૧૪).] (૪૪૬૦) પ્રશ્નોત્તર સાધશતક (ભાષામાં) ર.સં.૧૮૫૩ વૈ.વ.૨ બુધ અંત – ઈતિશ્રી વાચનાચાર્ય શ્રીમદમૃતધર્મગણિ વિનયવાચક ક્ષમા કલ્યાણ ગણિ વિનિર્મિત પ્રશ્નોત્તર સાદ્ધશતકમ્ય સૂચીમાત્ર ભાષાયામુત્તરામ. શ્રી. નિષ્પનમાનન્દમયેજિનાઃ સમાગ્રિમે શુદ્ધપદેરવક્રમ હીંકારદીપું શ્રિતસવશક્ર શ્રી સિદ્ધચક્ર શરણં મમાÚ. ૧ દોહા સય અઢાર તેપન સમ, વદિ વૈશાખ સુમાસ, બુધવાર સંપૂરન રચ્યો, વાકાનેર સુવાસ આર્યા ઉત્તમ ધર્મરૂચિ, પુત્રી સમ સુવિનીત, નામ ખુણ્યાલશ્રી નિમિત, યહ કીનૌ ધરિ ચીત. ભણસાલી સંઘજી વધૂ, મેતુ નામ ઉદાર, તાકો ફુન આગ્રહ ભયો, જેસલમેર મઝાર. (૧) ઇતિ વાચક ક્ષમાકલ્યાણગણિકૃત સંક્ષિપ્ત ભાષામય પ્રશ્નોત્તર સાર્ધશતકમ. લેખક પાઠ શ્રીર. કલ્યાણમવુ શુભ ભવતુ શ્રી જિનધર્મ પ્રસાદાત. ૫.ક્ર.૨૮૮થી ૩૨૨, ચોપડો, મુક્તિ. વડોદરા નં.૨૪૭૨. જેહાપ્રસ્ટ, રાહસૂચી ભા.૧.] (૪૪૬૧) અંબચરિત્ર (ભાષામાં) ૨.સં.૧૮૫૪ આષાઢ શુ.૩ બુધ પાલીતાણું (૧) પ.સં.૩૭, મહિમાભક્તિ ભં. પિ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy