________________
ઓગણીસમી સદી [૧૨] ક્ષમાકલ્યાણ વાચક ૧૮૪૮ પિશુ.૧૫ પાવાપુરી મૂલચંદસંધ સહિત. ૧૫ [+] [ગિરનારમંડન] નેમિ રૂ.૨.સં.૧૮૫૪ માગશર શુ.- ઘારાવના સંઘસહિત ગિરનારયાત્રા. ૧૬ [+] શત્રુંજય [ઋષભ] સ્વ. રસિં.૧૮૫૪ .શુ.૮ શત્રુંજય. ૧૭ [+] અંતરીક્ષ પાર્શ્વ રૂ. ૨.સં.૧૮૫૫ ફ.વ.૧૨ સિરપુર. ૧૮ [+] પાશ્વ રૂ. ૨.સં.૧૮૫૮ ચ.વ.૧ લેકવા. ૧૯ [+] ઋષભ પ્રતિષ્ઠા સ્ત. ર.સં.૧૮૬૦ વ.શુ.૭ દેવીકેટ. ૨૦ [+] સુવિધિ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૬૧ મા.શુ.૨ દેસણેક. ૨૧ સુપાર્શ્વ રૂ. ર.સં.૧૮૬૧ ફ.શુ.૨ જયપુર. ૨૨ [+] પાશ્વ સ્ત. ૨.સં.૧૮૬૬ ફા.શુ.૧૫ શંખેશ્વર મરુધરસંધયાત્રા. ૨૩ [+] [ગિરનારમંડન] નેમિ સ્ત. ૨.સં.૧૮૬૬ ચૈત્રી પૂનમ ગિરનાર. ૨૪ [+] [શત્રુંજયમંડન ઋષભ સ્ત. ૨.સં.૧૮૬૬ વૈશુ.૨ શત્રુંજય. ૨૫ [+] પાશ્વ પ્રતિષ્ટા સ્ત. ૨.સં.૧૮૬૭ માધવ ૯ મંડોવર. ૨૬ [+1 સંભવ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૬૯ માઘ શુ.૧૩ અજમેર. ૨૭ સુપાશ્વ પ્રતિષ્ઠા સ્ત. ૨.સં.૧૮૭૧ માધ શુ.૧ વિકાનેર. ૨૮ હિતશિક્ષા બત્રીસી સં.૧૮૬૮ પૂર્વે.
[પ્રકાશિતઃ ૧. ઉપાધ્યાયજી શ્રી ક્ષમાકલ્યાણજી વિરચિત ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્રકા. સુગનચંદજી ઉ. બાંઠિયા. ક્રમાંક ૧ અને ૩ની કૃતિઓ એમાં જિનલાભની, ક્રમાંક ૪ની જિનચંદની અને ક્રમાંક ૫, ૬, ૯ અને ૧૦ની કૃતિઓ અમૃતધર્મની નામછાપ સાથે મળે છે. ક્ષમાકલ્યાણે પણ આ જ મિતિઓએ એ વિષયની રચના કરી હોય એમ માનવા કરતાં ક્ષમાકલ્યાણની રચનાઓની સાથે આ કૃતિઓ મળતી હેઈ સરતચૂકથી એમને નામે ચડી ગઈ હોવાની સંભાવના વધુ લાગે છે.]
ગદ્યકૃતિઓ (૪૫૯) શ્રાવક વિધિ સંપ્રહ પ્રકાશ (ભાષામાં) ૨.સં.૧૮૩૮
તેમણે પાક્ષિકદિ પડિકમણુવિધિ ગદ્યમાં ભાષામાં ઉતારી છે. ને છેવટે દોહા આપ્યા છે. અંત – શ્રી જિનચદ સુદિ નિતુ, રાજત ગછરાજાન,
વાચક અમૃતધર્મગણિ, સીસ ક્ષમા કલ્યાણ. સય અઢાર અડતીસ, જેસલમેરૂ સ્થાન, શ્રાવક વિધિ સંગ્રહ કીયૌ, મૂલ ગ્રંથ અનુમાન. કમલાદિમ સુંદર સુમન, કીધ સહાય પ્રધાન, જે ફનિ હેય અસુદ્ધ ઇલા, સો સોધીયો સુજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org