________________
ક્ષમા કલ્યાણ વાચક રિક] જૈન ગૂર્જર કવિએ ૬
તસ ગુણ પિણ રે, ભાખું પ્રોહિત ઈનો, સિષ અનુક્રમ રે આઠ થયા તિન વારહિ તિન અવસર રે મતિ ઉપજી સુખકારહિ. કરી સુખ શું નવમ થાનક સિષ ભાખું એ સહી, ઋષ દેવીચ બોલી ઢાલ દશમી ગહગહી. નગર મેડતા ઠામ મોટો અદાર સે સત બીસમે તે
માસ કાતિક શુકલ પંચમી ભમ બાર કર નિરગમેં. - ૬૧ (૧) ઇતિ નવકાર ફલ વિષે રા.કુ. સંપૂર્ણ. સં.૧૮૩૫ અગનમ શ્રી અગહન સુ.૪ સેમવારે. ૨૩ શ્રાવક રામચંદ્ર ભાઈની પતનીય
શ્રાવિકા ગુજજે બાઈ દત્ત. પ.સં.૧૫–૧૩, ધો.ભ. (૨) પ.સં.૧૭, મહિમા.ભં. પિ.૩૪. (૩) સં.૧૮૪૨ શ્રા.શુ.૨, પ.સં.૨૧, કૃપા. નં.૧૬ ૦૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮-૨૯, ૩૨૯, ૧૨૬૦ તથા ૧૫૨૩. ત્યાં ભૂલથી કવિ બેવડાયેલા અને પૃ.૧૨૬૦ પર કૃતિને ૨.સં.૧૭૨૭ ને ધી કવિને સંવત ૧૮મી સદીમાં મૂકેલા. પૃ.૧૫ર૩ પર આ વિશે સુધારે પણ પછી મૂકેલો.] ૧૨૮૮. ક્ષમાકલ્યાણુ વાચક (ખ. જિનલાભસૂરિ-અમૃતધર્મશિ.)
એમણે સાદી ગમ્ય સંસ્કૃતમાં ખરતરગચછની પટ્ટાવલી રચી છે. તે પ્રસિદ્ધ છે. તે ઉપરાંત સંસ્કૃતમાં રચેલી કૃતિઓ આ પ્રમાણે છેઃ ભૂધાતુવૃત્તિ સં.૧૮૨૯ ચ.વ.૧ રાજનગર, ગૌતમય કાવ્યવૃત્તિ સં.૧૮૨૯ રાજનગરમાં પ્રારંભ ને સં.૧૮પર શ્રા.શુ.૧૧ જેસલમેરમાં સમાપ્તિ, ચાતુર્માસી વ્યાખ્યાન સં.૧૮૩૫ શ્રા.શુ.૫ ફલધી, યશધરચરિત્ર સં.૧૮૩૯ શ્રા.શુ.૫ જેસલમેર, સુક્તમુક્તાવલી વૃત્તિ સં.૧૮૪૭ મકસુદાબાદ, જીવવિચાર વૃત્તિ સં.૧૮૫૦ વિકાનેર, પ્રશ્નોત્તર સાર્ધ શર્તક (ભાષામાં લખેલા તે પહેલાંનું સં.માં) સં.૧૮૫૧ જે.શુ.૫ જેસલમેર, પાર્શ્વ સ્તવારિ, તર્કસંગ્રહ ફક્કિકા સં.૧૮૫૪ સુરતમાં, વિજ્ઞાનચંદ્રિકા સં.૧૮૫૯ જેસલમેર, અષ્ટાબ્લિકા વ્યાખ્યાન સં.૧૮૬૦ જેસલમેર, મેરુત્રયોદશી વ્યા. સં.૧૮૬૦ શોભન માસ જેસલમેર, અક્ષયતૃતીયા વ્યા, હાલિકા વ્યા, જ્ઞાનપંચમી કથા સં. ૧૮૬૦ ફ.વ.૧૧ વિકાનેર (લી.ભં.), પૌષદશમી કથા (લીંબં), મૌન એકાદશી કથા (લી.ભં.), શ્રીપાલચરિત્ર વૃત્તિ સં.૧૮૬૯ વિજયાદશમી વિકાનેર, સમરાદિત્યચરિત્ર સં.૧૮૭૩, ૨૪ જિન ચિત્યવંદન, પ્રતિક્રમણહેતવઃ વિકાનેર, સાધુ પ્રાયશ્ચિત્ત વિધિ બાલૂચર, વિચારશતક બીજક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org