________________
ઓગણીસમી સદી [૧૭] ક્ષમા કલ્યાણ વાચક પરસમયસાર વિચાર સંગ્રહ. એમણે જિનલાભસૂરિએ સંસ્કૃતમાં રચેલ આત્મપ્રબંધ ગ્રંથને શોધ્યો છે. [વિશેષ માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ફકરા ૯૯૩-૯૪.] (૪૫૨) ગિરનાર ગઝલ ગા.૫૯ ૨.સં.૧૮૨૮ મહા વ.૨ અંત – સંવત અઢાર અડવી, મહા વદિ બીજ કે દિવસ,
કીની યાત્રા ગઢ ગિરનાર, કહિતા ગજલ અતિ સુખકાર. ૫૮ ધરકે અખરમે સૌ ધાર, ગઢ મેં વર્ણવ્યો ગિરનાર,
ખરતર પતી હૈ સુપ્રમાણ, કવિ યુ કહત હૈ કલ્યાણ. ૧૯ (૧) વિ.સં.૧૮૭૪, ઉ.વ.૧૩, ૫.સં.૩, મહિમા. [રાહસૂચી ભા.૧.] (૪૪૫૩) [+] થાવ ચા પાઈ [અથવા ચોઢાળિયું] ૨.સં.૧૮૪૭
| વિજયાદશમી મહિમાપુરમાં [રાહસૂચી ભા.૧.]
[પ્રકાશિતઃ ૧. બે લઘુ રાસકૃતિઓ (સંપા. રમણલાલ ચી. શાહ).] (૫૪) + સ્થૂલભદ્ર સઝાય ર.સં.૧૮૪૮ (૪૪૫૫) [+] ચાવીસ જિનનમસ્કાર[અથવા ચિત્યવંદની ચાવીસી
: ૨.સં.૧૮પ૬ જેઠ શુદિ ૧૩ દક્ષિણ નાગપુરમાં આદિ
ઋષભજિન નમસ્કાર જય જિનવર આદિદેવ, તિહુઅણુ-જણ તાત, શ્રી મરૂદેવા નાભિનંદ, સોવન સમ ગાત.
દસ હજાર મુનિ સાથ ચૂં, એ તપ ચઉદ્દસમ જાંણ,
પ્રભુ સીધા અષ્ટાપદે, કરી સંઘ કલ્યાણ. અંત - " . વીર નમસ્કાર, , ,
જયજય શ્રી જિન વર્લ્ડમાંન, સોવન સમ વાન, સિંહલંછન સિદ્ધાર્થ રાય, ત્રિસલા સુત ભાન.
એકાકી પાવાપુરીએ, છઠ ભત્ત સુહ ઝણ,. પ્રભુ પહુતા અમૃત પર્દ, કરૌ સંધ કલ્યાણ. (આ પ્રમાણે ૨૪ નમસ્કાર કર્યા પછી અંતે)
ઋષભાદિક ચોવીસ દેવ, જિનરાજ પ્રધાન માતપિતા લાંછન વરણ, શ્રમણદિ વિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org