________________
એગણીસમી સદી [૧૫]
દેવીચદ. (૧-૯) .સં.૧૮૬૦, ૧૮૭૪, ૧૮૭૬, ૧૮૭૯, ૧૯૦૮ તેમજ સાલ વગરની એમ નવ પ્રતિ લી. ભંડારમાં છે. [ડિકેટલૅગબીજે ભા.૧ (પૃ. ર૬૨, ૨૬૬), મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૯૩, ૧૬૧, ૨૭૪, . ર૭૫, ૪૦૬, ૪૮૫, ૪૯૪, ૫૪૨, ૫૫૦, પપ૩, ૫૭૮).]
પ્રકાશિત ઃ ૧. દેવવંદનમાળા. [૨. ચત્ય. આદિ સં. ભા.૩. ૩.. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] (૫૦) સઝાયે
૧ + રેહિણી સ. (પ્રકાશિત : સ.મા.ભી. પૃ.૩૯૫). ૨ ભગવતી સ. (પ.સં.૧-૯, આ.ક.મં.). ૩ મૃગાપુત્ર સ. ૪ [+] જ્ઞાનપંચમી સઝાય [અથવા ઢાળ] (લ.સં.૧૮૬૦, લીંબં.) [મુપુન્હસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૭૪, ૪૦૬, ૪૯૪).] [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ ભા.૧, ૩. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧ર૯-૩ર. ત્યાં “જ્ઞાનદશન ચરિત્ર સંવાદ ૨૫ વીર રૂ. ૨.સં.૧૮૧૭ નોંધાયેલ તે છાપભૂલ હેવા સંભવ છે.] ૧૨૮૭. દેવીચંદ (પર્ધચંદ્રસૂરિ-સંતાનીય) (૪૫) રાજસિંહુકુમાર ચોપાઈ (રાજસ્થાનમાં) ૧૦ ઢાળ ર.સં.
૧૮ર૭ કા,શુ.૫ ભેમ મેડતામાં. આદિ
દેહરા પરમ દેવ પ્રણમી કરી, વદ્ધમાન ભગવાન, પરમેષ્ટી નવકારનૌ, ફલ કરહુ બખાણ. ઈહ લેકે જે પામિયાં, પરલેકે ફલ જેહ, લાભ હવે સો બરણુઉં, કથા ધરી તિમ નેહ. ઇડ લેકે નવકારથી, શિવકુમાર જિમ જન, ફૂલ માલ બીજી ભણી, તીજી બીજોરા ઠાંણ. પરલોકે ચંડ પિંગલ, જપિ શ્રી નવકાર, ડડક યક્ષ બીજી ભણુ, કથા પાંચ ફલ સાર. ઈલેકે પરલોક બલિ, રાજસિંહકુમાર,
કથા થકી સદ્ જણ, સુન લો સુવિચાર. અંત -
કલશ. | ગઈ નિરમલ રે, સૂરી શ્રી પાસચદ્રને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org