________________
વિજયલક્ષ્મીસુરિ
[૧૨૪]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
કલશ.
ઈમ પાર્શ્વ પ્રભુના પસાય પામી, નામી અઠાઈ ગુણ કથા, ભવી જીવ સાથે નિત આરાધે, આત્મધમે ઉમા, સવત જિન અતિશય ૩૪ વસુ ૮ શશિ ૧ ચૈત્રી પુન્યમે ધ્યાઈયા, સેાભાગ્યસૂરિ સિસ લક્ષ્મીર બહુ સધ મંગલ પાઈયા. ७ (૧) પ.સં.૩-૧૩, આ.કે.ભ. (૨) લખીત ગ ઢાકાર નરભેરામ અમુલષ સંવત ૧૯૩૧ વરષ વૈશાખ સુદી ૧ દીને લખ્યા. પ.સ.૧૪-૧૩, જશ.સ. નં.૧૪૭. [મુપુગૃહસૂચી, હેઅેનાાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૬, ૩૧૯, ૫૦૮).] [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સ. ભા.૧. ૨. જૈન કાવ્યપ્રકાશ ભા.૧ ૩. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ ંદેહ ભા.૧ તથા અન્યત્ર. (૪૪૪૭) [+] વીસ સ્થાનક પૂજા સ્ત ૨.સં.૧૮૪૫ વિજયાદશમી
શ'ખેશ્વર
મત –
-
કલશ.
ઈમ વીસ સ્થાનિક સ્તવન કુસુમે' પુજીએ શખેસરા, સંવત સમિતિ વેદ વસુ શશિ વિજયદશમી મનેાહરા, તપગચ્છ વિજયાત પટધર શ્રી વિજયસૌભાગ્ય સૂરીશ્વરા, શ્રી વિજયલક્ષ્મસૂરિ પમણે સયલ સંધ જયકરા. (૧) પ્ર.કા.ભ. (૨) મુ. વૃદ્ધિવિજય વાચનાથે સુરતિ ખંદિરે, સં ૧૮૪૫ના આસે। શુદિ ૧૫ વાર રૌ. ૫.સં.૧૦-૧૧, તિલક,ભન (૩) સંવત ૧૮૭૨ના મહા વિદ ૬ દર્દીને લખ્યું છે જિ પ્રથમ પ્રહરે લ. રામિવશે ઈલેાલ. પુ.સં.૯-૧૩, ગા.ના. (૪) સં.૧૯૦૩ તથા ૪ના ચૈત્ર સુદ પુનીમ ને વાર ભેામે દીને લખી છે. પ.સ.૨૯-૧૧, ધેાધા ભ દા.૧૬ નં.૮, (૫) સ.૧૯૧૬ આસા પહેલા શુદી ૧૪ ૬ને લ. કપાશી ડાઓ લાટકચંદ વાસ્તુર નગરે. ૫.સ.૯-૧૨, વીરમગામ લાયબ્રેરી. (૬૯) ચાર પ્રતા લીંભર [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૨૬૪), જૈહાપ્રેસ્ટિા, મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, હેજૈન:સૂચિ ભા.૧ (પૃ.૧૫૪, ૨૭૧, ૪૯૧). [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસગ્રડ, ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.]
(૪૪૪૮) + ચાવીશી
પ્રકાશિત : ૧. ચાવીશી વીશી સંગ્રહ. [૨. ૧૧૫૩ સ્તવનમ જૂષા.] (૪૪૪૯) + જ્ઞાનપંચમી [અથવા સૌભાગ્યપ’ચમી] દેવવંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org