SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૨૩] વિજયલક્ષ્મસુરિ ભણશે ગણશે જેહ સાંભલશે, તસ ઘર કેડિ કલ્યાણે રે. શ્રી.પ અંત - કલશ. ઈમ વીર જિનવર પ્રમુખ કેરાં અઢી લાખ ઉદાર એ જિનબિંબ થાપિ સુયશ લીધો દાનસૂરી સુખકાર એ તસ પાટપરંપર તપાગ છે, ભાગ્યસુરી ગણધાર એ તસ સીસ લમસુરી પભણે, સંધને જયકાર એ. (૧) ઈતિ જ્ઞાનાદિયગભિત શ્રીમદ્ વીરજિન સ્તવન સા. રૂપચંદ પઠનાર્થ. પ.સં.૭-૧૦, ખેડા ભં. દા.૭ નં.૮૬. (૨) સંવત ૧૮૯૦ આષાઢ વદિ ૧૪ દિને શ્રી મેડતાનગરે. પ્ર.કા.ભં. [મુપુન્હસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૫૦૨, ૬૧૮).] પ્રકાશિત ઃ ૧. સજજન સન્મિત્ર પૃ.૩૧૭થી ૩૨૩. [૨. ચૈત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. ૩. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] (૪૪૪૬) [+] ષ અષ્ટાહ્નિક (છ અઠાઈનું) સ્તવન .સં.૧૮૩૪ ચ.શુ.૧૫ આદિ- શ્રી સરદાય નમઃ દૂહા. શ્રી સ્વાવાદ સુધદધિ, વૃદ્ધિહેતુ જિનચંદ, પરમ પંચ પરમેષ્ટિમાં, તાસુ ચરણ સુખકંદ. ત્રિગુણ ગોચર નામ જે, બુદ્ધ ઇસાનમાં તેહ, થયા લેકોત્તર સત્ત્વથી, તે સર્વે જિન ગેહ. પંચ વરસ અરીહા પ્રભુ, પંચકલ્યાણક ધ્યેય, પ અઠાઈ સ્તવના રચું, પ્રણમી અનંતગુણગેહ. અંત – આઠ કર્મ અડ પોષને એ, અડવિધ પદ પરમાર, પરિહરી આઠ કારણુ ભજીએ, આઠ પ્રભાવક વાદ. ગુજર દલા કેસમાં એ, અકબરસા સુલતાન, હે. હીરજી ગુરૂના વણથી, અમારી પડહ વિતાન. હ. : સેનસરી તપગચ્છમણિ એ, તિલક આણંદ મૂણી, હ. રાજ માંન દ્ધિ લહે, એ સૌભાગ્ય લમી સુરીંદ. હરષ ધરી સેવીએ રે. ૬ સેવે સેવો સવ મહેંદ, પૂછત પદ-અરવિંદ, . પૂણ્ય પર્વ મુખકંદ, પ્રગટે પર્માનંદ, કહે ઈમ લક્ષ્મી સૂરંદ. હ.૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy