________________
વિજયલક્ષ્મસૂરિ [૧ર જન ગૂર્જર કવિઓ: ૬ (૪) નવતત્વ ચોપાઈ
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૭.] ૧૨૮૬. વિજયલક્ષ્મસૂરિ (ત. વિજયસૌભાગ્યસૂરિના પટ્ટધર)
તપગચ્છમાં હીરવિજયસૂરિના વિજયસેનસૂરિ પદધર થયા તેના પર ત્રણ સૂરિ– આચાર્યો થયાઃ વિજયદેવસૂરિ, વિજયતિલકસૂરિ અને રાજસાગરસૂરિ. તે પૈકી વિજયતિલકસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિના પટ્ટે ત્રણ સૂરિ થયાઃ વિજ્યસૌભાગ્યસૂરિ, વિજયરાજસૂરિ અને રત્નવિજયસૂરિ, વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર વિજયલક્ષ્મીસુરિ થયા. તેમણે સંસ્કૃતમાં “ઉપદેશપ્રાસાદ” વૃત્તિ સહિત સં.૧૮૪૩ કાર્તિક સુદ ૫ ગુરુને દિને રચી પૂર્ણ કર્યો છે. વિજયાનંદસૂરિ માટે જુઓ મારી જૈન ઐતિહાસિક રાસમાળા' ભાગ ૧ તથા જૈન ગૂર્જર કવિઓ” (પ્રથમ આવૃત્તિ) ભાગ ૨ પૃ.૭૫૨. ( ૫) [+] જ્ઞાન દશન ચારિત્ર સંવાદ રૂપ વીર સ્ત, ૮ ઢાળ
૨.સં.૧૮ર૭ દૂહા. શ્રી ઈંદ્રાદિક ભાવથી પ્રણમે જગગુરૂ પાય, તે પ્રભુ વીર જિણંદને નમતાં અતિસુખ થાય. ૧ જ્ઞાન દશન ચરિત્રને, કહું પરસ્પર સંવાદ
ત્રિગે સિદ્ધિ હેઈ, એહ પ્રવચનવાદ. અંત –
ઢાલ ૮મી. શ્રી મહાવીરના ગુણ ગાવે, સંશય મનના મિટાવે રે, મુક્તાફલન થાલ ભરીને પ્રભુજીનાં જ્ઞાન વધાવે રે. શ્રી.૧ આ સમયે શ્રુતજ્ઞાની મહટા, શુદ્ધ સ્વરૂપ સમજાવે રે, જ્ઞાનીને જે વિનય ન સેવે, તો અતિચારતા થાવે રે. શ્રી.૨ આવશ્યકાદિક ગ્રંથથી જોઈ, રચના કરી મહારે રે, હીનાદિક નિજ બુદ્ધે કહેવાયું, તે મૃતધર સુધારો રે. શ્રી.૩ મુનિ કર સિદ્ધિ વદનને વરસે, આઠમ સુદિ ભલે ભાવે રે, ત્રણસે ત્રીસ કલ્યાણક એ દિન, ત્રીશ વીશીના થાવે રે. શ્રી.૩ પહેલાં પાંચ જિર્ણદ નમિ નેમિ, સુવિધિ પાસ સુપાસ રે, એ દશ જિનના અગીઆર કલ્યાણક, એ દિવસે થયા ખાસ રે. શ્રી.૪ અડ સિદ્ધિ બુદ્ધિદાયક એ દિને, સ્તવન રચ્યું પ્રમાણ રે.
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org