________________
દશનસાગર ઉપા, [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ : ૬
તસ પટ અંબુજવિકસન-ભાસ્કર, શ્રી વિદ્યાસાગરસૂરિ, ગચ્છનાયક ગુણ અલંકૃત ગાત્ર, કહેતાં વાધે નૂર રે. ૧૫ તસ માટે સંપ્રતિ સમયમાં, મુજ ગુરૂ પરમ સોહાય, શ્રી ઉદયસાગરસૂરિ રાજે ગ૭માં, જસ પ્રતાપ સિવાય રે. ૧૬ આગમનિગમને જાણે જે ગુરૂ, જૈન ન્યાય લહે જેહ, લક્ષણ સાહિત્ય અલંકૃત છંદના, પાર લહ્યા ગુણગેહ રે. ૧૭ તસ પદપંકજ-મધુકર સરીખા, આચારજ ઉવઝાય, કીર્તિસાગરસૂરિ દર્શનસાગર, ગુરૂભાઇ કહાય રે. ઉવઝાયે રાસની રચના કીધી, ચરિત્ર તણે અનુસાર, સદ્ગુરૂ સાંનિધે પૂરો દઓ, સુણતાં જયજયકાર રે. ૧૯ રચનાવશે જે જૂનાધિક ભર્યું, પ્રભુમારગથી વિરૂદ્ધ, તે સદ્દ ચઉવિત સંઘની સાખેં, મિચછા દુક્કડ શુદ્ધ રે. ૨૦ સંવત વેદ નયન ગજ વસુધા (૧૯૨૪), સુદિ તેરસ મહામાસ, રવિવારે પ્રીતિગમાં સુંદર, પૂરણ કીધ એ રાસ રે. ૨૧ સુરત શહેરે શ્રી ગુરૂમેહરે, વડાહુટા મઝાર, છે ? ભાઈસાજીને ઉપાસરે રહીને, રાસ રચવો શ્રીકાર રે. ૨૨ કપૂરસંઘા વંશવિભૂષણ, શાડ ખુશાલચંદ સાર, ઉપાસરા ધર્મશાલા પ્રમુખ શુભ, કાજ કરે મહાર રે. ૨૩ તિમ વલી પરવાડ જ્ઞાતિ સહંતા, મહેતા શ્રી નિહાલચંદ, - ગચ્છરાગી ગુરૂ ભકર્તા સૂર, જિનધમે મતિ અમંદ રે. ૨૪ મેહનદાસના વંશમાં દીવે, ભૂષણદાસ ચિરંજીવ, અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગરાગી અતીવ રે. ૨૫ વ્રતધારી ગુરૂરાગી અતિઘણું, ગલાલશાહ શ્રીકાર, તસ સુત સકલચંદ રૂડે, જિનધરમી સુખકાર રે. ૨૬ આગમગ છે શ્રી સિહ રતનસૂરિ, તસ શિષ્ય શ્રી હેમચંદ, તેહ તણે વલી સંધ આગ્રહથી, એ રાસ ર સુખકંદ રે. ૨૭ ચઉવિ સંધ તણું મન રીઝીયાં, સાંભલી એહ સંબંધ, આદર ભવિ રાસ સાંભળવું, એ ઉપશમ અનુબંધ રે. ૨૮ છે કે ખંડ ઢાલ છત્રીસમી, આચાર્યગુણ સમાન, સુણતાં ભણતાં પાતિક નાસે, મંગલ લહે પ્રધાન રે. ર૯
A ભલે મેં એ જિનશાસન પાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org