________________
ઓગણીસમી સદી [૧]
ચારિત્રસુંદર (૧) સવાલ ૧૬૭ સર્વગાથા ૬૦૮૮ લોક ૮૧૩૭. હીરાલાલ હંસરાજ, જામનગર, પાસે.
આ પ્રકાશિતઃ ૧. પ્રકા. સેમચંદ ધારસી અંજાર. ૨. પ્રકા. હીરાલાલ હંસરાજ,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૦-૨૩.] ૧૨૮૧. ચારિત્ર સુંદર (ખ. કીતિ રત્નશાખા) (૪૩૬) સ્થૂલિભદ્ર ચોપાઈ ૨.સં.૧૮૨૪ શ્રા.શુ.૫ અજીમગંજ
(૧) સં.૧૮૨૫ ભા.વ.૩, ૫.સં.૮, સ્વયં લિખિત, જય. પિ.૫૮. (૪૪૩૭) સંપ્રતિ ચોપાઈ
(૧) પ.સં.૧૫, અપૂર્ણ, ચતુ. પિ.૧૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૮.] ૧૨૮ર, રત્નવિજય (તા. માણેકવિજયશિ.) (૪૩૮) સિદ્ધચક સ્તવન અથવા નવપદ સ્તવન ર.સં.૧૮૨૫ વસંત
માસ
આદિ
કંથ તમાકુ પરિહરે એ દેશી. શ્રી સદગુરૂ સુપસાયથી, આરાધુ સિદ્ધચક્ર, એહ મહિમા છે અતિ ઘણે, સુરમાં મોટો શક, મોરા લાલ
શ્રી સિદ્ધચક્ર સેવિયે. ૧ અંત - સંવત ૧૮રપને, વસંત માસ વખાણ, મો.
સકલપંડિતસિરામણી, માંણકવિ ગુરૂરાય, મો. ૧૩ શ્રી. તાસ શિસ અનુભવે કરી, કર્યો નવપદમહિમાય, મો.
સ્તવતાં બહુ સુખ પામીયે, રત્નવિજે ગુણ ગાય. મ. ૧૪ શ્રી. (૧) મારી પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭-૨૮. કર્તાને તપગચ્છ દર્શાવ્યો છે તે અનુમાનથી ગણાય, કેમકે કૃતિમાં ગચ્છનો નિર્દેશ નથી.] ૧૨૮૩, અને પચંદ (ખ. ક્ષમાપ્રાદશિ.) (૪૪૩૮) ગડી પાથ બુહત સ્ત, ર.સં.૧૮૨૫ .શુ.૫
(૧) જય. (૨) કૃપા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩ર૯.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org