________________
દેશ નસાગર ઉપા.
[૧૬]
થયરીશાખા વિસ્તરી, તેહ થકી શ્રીકાર. ચદ્રસૂરિ ગુરૂ તરમા, શીતલ ચંદ્ર સમાન, તેહથી દૂઉ કુલ, સંતતિનું અભિધાન.
છત્રીસમી પાટે થયા, સદૈવ સૂરીદ, તેહને વડતલે સૂરિપદ, ગુરૂએ' દીધ આણુ દ. તિણુ કારણ તે ગુરૂ થકી, વડગુચ્છ થયું નામ, તૃતીય બિરૂદ લહ્યું ઋણી પરે, સુવિહિતગણે અભિરામ. સાંખ્યસૂરિ તસ પટ્ટધર, મુખ્ય શિષ્ય ગુણધામ, શમેશ્વર પ્રભુ ભેટવા, ગયા સપ્રેસર ગામ. જિત વ...દીને તહુ ગુરૂ, રહ્યા તસ ચામાસ, સપ્રેસરગચ્છ થાપના, કીધી તત્ર સુવિલાસ. ચેાથુ બિરદ થયું તદા, જગ માંહિં વિખ્યાત, એક મુખે' દૈતા કહું, સુવિહિતના અવદાત. શ્રી પ્રભાન દરને, ઉપદેશે બહુ ભવ્ય, સંધપ્રતિષ્ઠા કારણે, ખરચે અતિ ઘણાં દ્રવ્ય. નાણાં ખરચ્યાં અતિણાં, તેહથી નાણુગ્ચ્છ, પ્રગટથુ પંચમ બિરૂદ તબ, ગંગાજલ પરે સ્વચ્છ. આરજરક્ષિત સૂરિવર, છેતાલીસમે પાટ, બહુ શ્રુતધારી ઉગ્ર તપ, જાણે મેાક્ષની વાટ. શુદ્ધક્રિયાધારક ગુરૂ, પહેતા ચાંપાનેર, માસખમણુ પાવાચલે, રહ્યા અચલ જિમ મેર, શુદ્ધ અશન ન મલે તદા, અનશન ઇચ્છે સૂરિ, તપે* રીઝી સૂરી કાલિકા, આવી આણુ દપૂરી. કહે આરજ તુઝથી ધણેા, હેાશે ધર્મઉદ્યોત, મ કરશે અનશન સૂરિજી, તું તા ભવાણુ વાત. જસાધન ભણસાલી ધરે, મલસે એષણીક અન્ત, પાણું કરી વિ જીવને, કહેજે સુવિધિ વયન. વિધિપક્ષ ગુચ્છની સ્થાપના, કરજો શ્રી ગણધાર, અધિષ્ઠાયિકા અમે થઇ, કરશું સાંનિધ સાર. એહ બિરૂદ છઠું થયું, સુવિહિતનું સુખદાય, અચલગચ્છ અભિધાન તે, કુસર તરીંદ્રથી થાય.
Jain Education International
જૈન ગૂજર કવિએ ઃ હું
•
For Private & Personal Use Only
७
૧૦
८
८
૫
૧૧.
૧૨
૧
13233
૧૩
૪
૧૪
૧૫
૧૭
૧૮
૧૯
www.jainelibrary.org