SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૧] ગૌતમાદિ ગણધર તમ્, સાચેા સુરતરૂ-કંદ. વલી પ્રણમું શ્રુતદેવતા, જ્ઞાનસયલભંડાર, માહિતિને નવારિણી, કલિયુગ પરમાધાર. અચલગચ્છે અધિપતિ, ઉદ્દયસાગર સૂરીંદ, પદપંકજ તે ગુરૂ તણા, પ્રણમું પરમાણુ ૬. સદગુરૂના સુપસાયથી, દાન તણે અધિકાર, આદિનાથ જિનવર તણા, રાસ રચુ સુવિચાર. 'ત – હેમાચારકૃત આદિ તણું એ, ચરિત તણે અનુસારતા, એહ સબંધ કહ્યો એ. ૨૮ આદિનાથ ચરિત્ર તા, આચારજ વિનયચંદ્રકૃત એ, શેત્રુ’જા તે જોઈ કરી એ. ૨૯ *જા મહાતમમાં વણી એ, ઉપદેશ ચિંતામણિ વૃત્તિ તેા, ચિહું ગ્ર‘થ-સાખથી એ. ૩૦ ચાકસ કરી નિજ મતિ થકી એ, એ આણ્યા સંબધ તા, સદ્ગુરૂ સાંતિષે એ. ૩૧ ષટ ખડે કરી એ રચ્યા એ, આદિજિંદના રાસ તા, સાંભલે! હરખથી એ. ૩૨ સાંભલતાં સુખસંપદા એ, રાજઋદ્ધિ પરિવાર તા, વિવિધ સપજે એ. ૩૩ અનુક્રમે... મેાક્ષના સુખ પ્રતે એ, લહે ચેતનરાય તા, જે સુણે ભાવથી એ. ૩૪ છઠ્ઠું ખડે પાંત્રીસમી એ, ઢાલ કહી શ્રીકાર તા, ઉવાય દર્શન એ. ૩૫ દર્શનસાગર ઉપા. 'દૂહા હવે શ્રી સુવિહિતગચ્છતાં, બિરૂદ થયાં ષટ જેડ, સાહમથી નિગ્રંથપદ, સાધૂ માહાત્મ્ય કહેહ. એકાદશમાં પટ્ટધર, સુસ્થિત સુપ્રતિષ, તે આચરજથી થયું, કેાડિગચ્છ સુપ્રસિદ્ધ, એ ખીજુ લલ્લું બિરૂદ તસ, સૂરિમંત્રના જાપ, કેડિ વાર ગણ્યા તેહથી, જગમાં એ પડી છૉપ. વચરસ્વામી દેશ પૂર્વધર, પન્નરમાં પટધાર, Jain Education International For Private & Personal Use Only ૨ 3 ૪ + ૧ ૨. 3 www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy