________________
દુનસાગર ઉપા.
[૧૧૪]
જૈન ગૂર્જર કવિએ ઃ ૬
૨૧
ઇડ વિધિ જે વ્રત ધારસ્યું, વારસે વિષયકષાય, વિલસે જ્ઞાનઉદ્યોતમય, આનધન સુખદાય. (૧) ઇતિશ્રી સમ્યક્ત્વમૂલ ખારે! વ્રત વિચારપદ્ધતિ સંપૂર્ણ. શ્રીરસ્તુ સ.૧૯૨૯ના આશુ શુદિ ર લિ. રીષ મેાતીચંદ ડુગરસી પ્રથામ્રથ ૩૨૩૦. પ.સં.૧૮૨-૯, જિનદત્ત ભં. મુંબઈ પેાથી નં.૧૧. (૨) સં.૧૯૨૯ જેઠ સુદિ ૬ લિ. ઋ, ખીઝરાજગણિતા સેઠજી અછતમુલજી વાંચનાથ' માલવદેશે ઉજેણીનગરે લિ, શાંતિનાથ મહારાજકી પૌષધશાલામે.... પ.સ.૧૩૯, કુશલ. પા.૨૮,
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૩૬૪-૬૬, ભા.૩ પૃ.૧૧૩-૧૮, ૩૨૪, ૧૩૩૨-૩૩ તથા ૧૬૭૦, ત્યાં કર્તાનામ જ્ઞાનસાગરશિષ્ય, જ્ઞાનઉદ્યોત, ઉદ્યોતસાગર એમ વિવિધ રીતે મુકાયેલું. ૨૧ પ્રકારી પૂજા' તથા અષ્ટપ્રકારી પૂા'ના ર.સં. પશુ ૧૭૨૩, ૧૮૨૩, ૧૮૪૩ એમ વિવિધ રીતે મુકાયેલા. પશુ ‘જ્ઞાનઉદ્યોત' એ ગુરુનામ સાથે પેાતાનું નામ જોડીને બનાવેલી કવિતામછાપ છે તેથી કર્તા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર જ છે. બીજી કૃતિમાંથી આ સ્પષ્ટ થઈ જાય છે. અન્ય કૃતિના ર.સ.૧૮૨૬ સ્પષ્ટ મળતા હાઈ બન્ને પૂજાઓને ર.સં.૧૮૨૩ કે ૧૮૪૩ જ માનવા જોઈએ. પ્રથમ આવૃત્તિમાં જ, આથી, કવિને અઢારમી સદીમાંથી એગણીસમી સદીમાં ફેરવવામાં આવેલા.
બન્ને પૂજાએ સ`સ્કૃત શ્લેાકમાં આવતા દેવચંદ્ર' શબ્દને કારણે ખરતરગચ્છના દેવચંદ્રને નામે ચડી ગઈ, પરંતુ ‘ દેવચંદ્ર’ શબ્દ ‘જિનવરવ્રુંદ'ના વિશેષણ તરીકે છે ને ‘જ્ઞાનદ્યોત' એ કર્તાનામછાપ સ્પષ્ટ છે. તેથી પ્રથમ આવૃત્તિમાં જ થયેલા સુધારા યથાયોગ્ય છે.
સમ્યક્ત્વમૂલ બાર વ્રત વિવરણ'ના રચનાસંવત ભા.૩ પૃ.૧૬૭૦ પર ૧૮૩૬ નાંધાયેલેા તે છાપભૂલ જ ગણવી જોઈએ.]
૧૨૮૦. દુનસાગર ઉપા. (અ. ઉદયસાગરસૂરિશિ.) (૪૪૩૫) + આદિનાથજીને રાસ ખંડ ૧૬૭ ઢાળ ૬ ૦૮૮ કડી ૨.સ’.૧૮૨૪ મહા શુ.૧૩ વિ સુરતમાં
આદિ
દાહા.
સ્વસ્તિશ્રી શાલા સુમતિ-દાયક શ્રી ભગવાન, વંદું ગેડી પાસ જિન, દેવલજ્ઞાનનિધાન. શાસનનાયક સમરિયે, વધમાન જિનચંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org