SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સુજ્ઞાનસાગર [૧૮] જૈન ગૂર્જર કવિએ ૬ કહી સુજ્ઞાનસાગર કથા ભણતાં ભાગે રે વિભ્રમની બ્રાંતિ. ૩૦ કલસ ૩૧. રધુવંશ ગાયો સુજસ પાયે પરમતત્ત્વ-પ્રકાશશે દુખદેષ પૂરે ગયો દૂરે વિમલજ્ઞાન-વિકાશ જગિ લીલ જાગે ઋદ્ધિરાગે અમર-પદવી આદરે રત્નત્રયી સુ સુજ્ઞાનસાગર મુક્તિરણું તે વરે. પાઈ ખંડ મિશ્ર આસ્વાદિત ખીર, શ્રોતા પામે પુષ્ટ શરીર, પૂરણ ખંડ ષષ્ટમ પરસાદ, મહિમા દઢ આગમમર્યાદ. (૧) સવગાથા ૫૩૩. ઇતિશ્રી સુજ્ઞાનસાગરવિરચિતાયાં ઢાલમંજર્યા 'પિતૃભ્યાં સહાધ્યાપુર્યા લવણાંકુશપ્રવેશઃ ૧ સીતાગ્નિસ્પશ શીલગુણવૃદ્ધિયશોવિસ્તૃત પ્રવજ્યગ્રહણઃ મુનિ જ્યભૂષણે પ્રદેશ સીતારામલક્ષમણદશાસ્ત્ર પૂર્વભવવર્ણન ૩ મંદાકિની ચંદ્રમુખી-પાણીગ્રહણે લમણમજશ્રીધરાદિસંધમાપ્તિ ૪ હનુમપ્રવર્જિત રામસંગ પ્રસંશનામરાગમનમાયાકુવણ લક્ષમણવસાન રામવિયોગોદયત્રિદશપ્રબંધિત મુનિવૃત્તિગ્રહણ ૫ રામાટવ્યાગમના વધ્યાપ્તિઃ ૬ કટિશિલાયાં સદાનુકૂલપસર્ગકરણ કેવલા ત્યાગત ભવનિર્ણયઃ ૭ સતેંદ્રનરકહરિ પ્રતિહરચંબૂક-પ્રતિબોધન રામનિર્વાણગમને નામઃ ષષ્ટમઃ રાંસ ખંડ સંપૂર્ણ ઇતિશ્રી ઢાલમંજરી. પસં. ૧૮૧-૧૭, લી.ભં. નં.૨૧૫ર. (૨) સંવત ૧૮૫ર વર્ષે શાકે ૧૭૧૭ પ્રવત્તમાને હેમંતઋતૌ કાર્તિક સુદિ ૯ ભૂગૂવાસરે લખીતં ભટ્ટાકશ્રી ભાવરત્નસૂરી તશિ. મહે. પં. શ્રી શાંતિરત્નજી તતશિ. પં. શ્રી હસ્તીરત્નજી તતશિષ્ય પં. કનકરત્નજી તતશિષ્ય પં. શ્રી સુમ્બિરત્નજી તતશિષ્ય પં. શ્રી ધર્મરત્નજી તશિષ્ય મુનિ હષરત્ન લખી. પ.સં.૧૬૮૧૭, ઝીં.ભું. દા.૩૪ નં.૧૫૭. [લીંહસૂચી (જ્ઞાનસાગરને નામે).] (૪૪ર૯) [+] અધ્યાત્મનયેન ચતુર્વિશતિ જિન સ્ત, સારું કાવ્ય છે. આદિ– બહુડિ ને બહુડિ ગોપીચંદ રાજ એ દેશી સમરસ સાહિબ આદિ જિનેદા, મેટણ હૈ ભવફંદા રે, શુદ્ધ યાતમા અમૃતમંદા, પવર પ્રતાપ દિëદા રે. સમ. ૧ અંત – જાડા લાગે પેમકે – એ દેશી કાચી ધાત કલંક જવું પ્રભુ, નિપજે ગુણપરકાસજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy