________________
ઉદ્યોતસાગરગણિ
પ્યારા લાગેજી સાહિમા,
ગુણ સહુ ણિ સુજ્ઞાનકી પ્રભુ,
સફલ ફલી સહુ આસ, પ્યારા લાગે∞ સાહિએ।. ૭ (૧) લિ. સં.૧૮૪૯ ફાગણ વદ ૨ બેગમ મધ્યે. પ.સં.૧૧-૧૪,
આ.ક.ભ.
ઓગણીસમી સદી
[૧૨]
[પ્રકાશિતઃ ૧. જૈન ગૂજર સાહિત્યરત્ના ભાર (પાંચ સ્તવન). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૮–૧૩.]
૧૨૭૯, ઉદ્યોતસાગરગણિ (ત. પુણ્યસાગર-જ્ઞાનસાગરશિ.) (૪૪૩૦) + ૨૧ પ્રકારી પૂજા ર.સં.૧૮૨૩ (૪૩) આદિ– સ્વસ્તિ શ્રી સુખ પૂરવા,કલ્પવેલી અનુહાર, પૂજભક્તિ જિતની કરે, એકવીશ ભેય વિસ્તાર. સ્નાન વિલેપન ભુષણ, પુષ્પ વાસ ધૂપ દીવ, ફલ અક્ષત તેમ પત્રની, પૂગ નૈવેદ્ય અતીવ. ઉર્દૂક વસ્ત્ર ચામર તથા, છત્ર વાદ્ય ગીત જાણ, નૃત્ય સ્તુતિ જિનÈાશની, વૃદ્ધિ એ એકવિશ ઠાણુ. શુયિ તનુ તેલ જલાદિ, પહેરી ચીવર સાર, પીઠત્રિકાપરિ જિત ઠવી, જિનઆણા શિર ધાર ગંગા માગધ ક્ષીરનિધિ, ઔષધિ મિશ્રિત સાર, કુસુમે વાસિત શુશ્રિ જલે, કરા જિનસ્નાત્ર ઉાર. ૨૧મી કાશપૂર્જા.
અત –
અગણિત ગુણઅણુિ-આગર, નાગર વક્તિ પાય, શ્રુતધારી ઉપગારી, જ્ઞાનસાગર ઉવઝાય, તાસુ ચરણુકજ સેવક, મધુકર પર લયલીન, શ્રી જિનપૂજા ગાઈ, જિતવાણી રસપીન.
દાડા. એકવીશ શ્રાવકગુણુ-વને પૂજા પુષ્કર-મેહ, સુરનર સુખ ફૂલે ફૂલે, શિવસુખ લહે અછે.
Jain Education International
૨.
For Private & Personal Use Only
૩
४
ચાલ
સંવત ગુણ યુગ અચલ ઇંદુ, હરિ ગાઇયેા શ્રી જિનેન્દુ, તાસ ફૂલ સુકૃતથી. સકલ પ્રાણી, લહે જ્ઞાનઉદ્યોત ધત શિવનિશાની. ૭૦
૫
૬૯
૭૧
www.jainelibrary.org