________________
ઓગણીસમી સદી
[૧૦૭]
ગિરૂવે તપગચ્છ ગાજતા, પંચમિ કાલિ પ્રસિદ્ધ,
૧૪
શ્રી વિજયધમ સૂરીશની, આણા પાલ કરે જાણેા અવિરૂદ્ધ કે.૧૫ પ`ડિત જગતી પરવડા, મહિમાવંત મહેત, શ્રી ગુરૂ ચારિત્રસાગરૂ, તસ સેવ કરે સુકલ્યાણ કહંત કે. તસ પદપ કંજ ભમરલા, સુદરસાગર સાધ, સીસ તાસહુ જસ સેભતા, મેઘસાગર રે ગુણવ ત અગાધ. પંડિત તસ સેવકપણે, શીલ વિમલ ગુણુસાર, શ્રી ગુરૂ શ્યામસાગર તણા, એતા મુઝને રે તેહના ઉપગાર. ૧૮ વૈરાગ્યે મુંઝ મત વસ્યા, આદરી તસ આદેશ, યમ સંવેગ ક્રિયે ધર્યાં, પખ સાચે રે જિનવચનપ્રવેશ. મેાહ પરિગ્રહ મૂકીયા, આગમ શિર ધરિ આણુ, વસુધા ઋણુ પરિ વિયરતા, ઉદયાપુરિ રે આવ્યા ગુણુઠાણુ. ૨૦ ચામાસા કીધા તિહાં, શ્રાવક ભક્તિ સસ્નેહ,
ધર્મધ્યાન ચિત્ત ધારવા, ઇમ ભાખ્યા રે શ્રાવક મિલિ એહ. જિનઆણા શિર જેRsને, શ્રદ્ધા સહિત સધીર,
નયનરામ તબ ઇમ ચવ્યા, વિસ્તારે ભાખ્યા રે જિત વીર. ૨૨ રામચરિત્ર સુહામણેા, પ્રાકૃત ઢાલ પ્રધાન,
સુણવાની મન સાસહી, ઇમ કીજે રે મૂકી અભિમાન. સેટ કપુર તદા સહી, એ કહી વાત અનૂપ, સૂર પર્યે તબ નાંનજી, ચિત્ત માંહે રે ધારી અતિ ચૂ'પ. સેહર ઉદયપુરને સહી સાંધ કહી સનમાંનિ, વિનય કરી ઈમ વીતવ્યા, એ રચના રચી એ સુખખાંનિ. ૨૫ કર્યાં ગ્રંથ આગ્રહ કરી, ધર્મધ્યાન મનિ ધારી, પદ-અદિક પેખિને, સહુ લીયેા રે વર સુકવિ સાહિર, ૨ શાક અઠારા સચ સહી, વિક્રમથી બાવીસ,
શિત મૃગશિરની બારસે' આણુંદ ચેાગે રે રવિવાર જગીશ. ૨૭ શીતલનાથ સહાયથી ગ્રંથ થયે। ગુણગૃહ, સમપ્યા મસરી-કરે, અર્થ વાચણુ રે દેવશ્રી એહ કે. ૨૮ ઉનમત્ત પદ ઉત્સૂત્રના, કથન થયા હુઇ કાય,
મુઝને મિચ્છામિ દુક્કડં સહી થાયેા રે ત્રિજું કરણે સેાય. ૨૯ સત્તરમી ઢાલે સદ્ન, ષષ્ટમ ખડિ સુખાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
સુજ્ઞાનસાગર
૧૭
૧૯
૨૧
૨૩
૨૪
www.jainelibrary.org