________________
સુજ્ઞાનસાગર
અત -
[૧૦]
શ્યામ હરણ જગ-શ્યામતા, સાગર ગુણહુ ગૃહીર, યાકે વંદત ચરણુયુગ, મિટ ગઇ તપ સરીર. ધર્મ ચતુર્વિધ જિન તા, જાણ્યા ાસ પ્રસિદ્ધિ, જ્ઞાનારાધતતે જગે, આપણુ સહજ સમાધિ. જ્ઞાનારાધત-કરણકા, બહુ વિધિ હું ઉપચાર, મહાપુરૂષકે ચરિત્રમે, લાધે સકલ વિચાર, ન જાકે જૈસી રૂએ, તે સેાહી ગુણજ્ઞાન, નવ રસ સહિત પિછાણીએ, આગમતત્ત્વ પ્રધાન. અષ્ટમ નારાયણ તણી, કથા-કહેણી પ્રીતિ; ભવજલતરણ જિહાજકે, ઇંડુ જિનવચનપ્રતીતિ. કુણુ કુણ નૃપ ણુ વંશમે, કર કર ઉત્તમ કાજ, તરિ સંસાર-પયાનિધિ, બેઠે ધર્મ-જિહાજ. કેઈ દાની શીલધર, કે તપ ભાવ વિશુદ્ધ, કે શ્રાવક કે સંયમી, સુષુિ લહીએ પ્રતિબુધ. એહવા વશ વિશુદ્ધ નૃપ, તિકી કથા વિશાલ, કહેણુ થયે ષડ ખંડ કરી, મેાહન રાસ રસાલ વિષ્ણુ નવૈ પ્રતિવિષ્ણુ વિર્ણિ, એ આગમ-ઉપદેશ, કહીએ તિણુથી ધ્રુરિ કથા, ઉત્પતિ લક નરેશ. શ્રોતા નિર-અંતર સુણે, વક્તા વચનવિલાસ, દેશકાલ સમ દાખિવ્યા, કવિશુકલાપ્રકાસ. કથા તજિ સંકલેશપદ, નિદ્રા કષ્ટ નિવારિ, સાવધાન થઈ સાંભલેા, નિપુણ સહુ નરનાર,
ઢાલ વધાવાની. તથા ભેટયા રે ગિરિ રાજીયા એ દેશી. રઘુવંસ્યાંના રાજવી, ભાવિ વસુધાભાર,
૧
જસ ગાયા મેં જેહુના સહી, પાયા રે તિણિ ભવના પાર. જાચેા રે જગ જેના, સુખ સાચા રે ભણતાં લહી સાર કિ મે તા ગાયા રે ઉત્તમ આચાર કે – જાÀા રે. આંકણી.
―
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
Jain Education International
૧૨
For Private & Personal Use Only
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
*
ગગત ખચર અવગાહતાં પહુચે કિષ્ણુ વિધિ પારિ, અલ્પ બુદ્ધિ આરંભિયા, સુકવિ ન હસસ્યા રે મુઝ સભાઇ
મઝાર કે. જા. ૧૪
૨૨
www.jainelibrary.org