SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિપ્રભસૂરિ-સુંદર [૧૦૦] જૈન ગૂર્જર કવિઓ : સૌભાગ્યસાગરસૂરી તસ પાટે, સુમતિસાગરસૂરી છાજે રે, તસ પાર્ટી હવે ગાઉં વિબુધવિમલસૂરી રાજે રે. વિ.૯ નિર્મલ કરણી નિર્મલ વાણું, દેખીને સુખ પાયા રે, શ્રાધક દાસ તુમારે સામી, તુમ ચરણું ચિત્ત લાયા રે. વિ.૧૦ સંવત અઢાર સે વીસના વરસે મહિમાવિમલસૂરી આયા રે, શ્રાવણ સુદ તેરસને દીને, બુરહાંણપુર નગરમાં ગાયા રે. વિ.૧૧ વીરશાસન મુનિ જે ગાએ, તસ ઘરે સર્વ સુખ આવે રે, મંગલમાલા ઝાકઝમાલા, અજરામર સુખ થાવું રે. વિ.૧૨ કલશ વિર જિનવર શ્યલ સુખકર ગૌતમ ગણહર ગાઈએ તુમ સુણે હે ભવીઆં ચિત્ત આણું નામ નવનિધિ પાઈએ, નામી લીજે સેવ કીજે તનમન કીજે વારીયાં વિબુધવિમલસૂરી-સેવક કહે સીવરમણ કરે ઉવારી. -કાશિતઃ ૧. જે.એ. ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૩-૦૪] . ૧૨૭૩. સુમતિપ્રભસૂરિ–સુંદર (વડગચ્છ જિનપ્રભસૂરિ-સુખ પ્રભસૂરિશિ.) (૪૪ર) [+] ચાવીશી ૨૫ ઢાળ રસં.૧૮૨૧ કા.શુ.૫ અમદાવાદમાં આદિ– અથ સુંદરકૃત ચોવીસી લિખતે. ઢાલ રાજહંસ મેતી યુગે એ દેસી ' કે આદીસર અવધારીએ દાસ તણું અરદાસ રીષભજી આસ નિરાસ ન કીજીયે, લીજ જગ જર્સવાસરીપભજી: ૧ અ. ૫ આ. જાણી સેવક જગધણ આપે અવિચલ વાસ, રી. તરણતારણે પ્રભુ તારીયે, દાખે સુંદર દોસ, રીં. અંત - હાલ ૨૫મી. આદર છવ ક્ષમાગુંણ અંદર એ દેશી. એહવા રે જિન ચેઉવીસે નમતી, હુવે કેડ કલ્યાણજી સય સગાઈ ભાજી જા, અરિહંત માંની અણછે. ૧ એ. રાજનગર ચોમાસ રહીને, એમ કીધી જેડજી, કવિયણને હું અરજ કરું છું, મત કાઢી ખેડછે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy