SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૯] વાન દિવાલી સ્ત, ૨.સં. ૧૮૪૭ મેડતા [પ્રકાશિતઃ ૧. જેન રત્નસંગ્રહ. ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા.૧, ૩. જૈન સજઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ)]. ૧૦ ગણધર સઝાય, તબરી ગામમાં. ૧૧ કુગુરુ સઝાય. ૧૨ શિખામણ સઝાય. ૧૩ સાધુ સઝાય. ૧૪ અજિતનાથ સ્ત, જાલેર. (૧) સર્વ કૃતિઓ – સઝાયને થોકડો, પ.સં.ર૭-૧૫, ધો.ભં. પ્રિથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૨-૪૯, ૩૨૯-૩૦ તથા ૧૫૩૭–૩૮. ત્યાં મૃગલેખાની ચોપાઈ'માં “ભાવ બુધ ઈગ્યારસ જાણ” એમ છપાયું હતું પરંતુ મથાળે ભાદરવા વદ બતાવ્યું છે ને અન્યત્રથી “બુધ'ને સ્થાને વદરના પાઠને ટેકે મળે છે. તેથી એ પ્રમાણે પાઠ સુધાર્યો છે.] ૧ર૭ર. વાન (શ્રાવક, જ્ઞાનવિમલસૂરિ-સંતાનીય વિબુધવિમલ - સૂરિશિ.) (૪૪ર૧) + વિબુધવિમલસૂરિ રાસ (એ.) ૧૩ ઢાળ સં.૧૮૨૦ શ્રાવણ શુદ ૧૩ બુરહાનપુરમાં આદિ– પરણમું પાસ જિણુંદનાં, ચરણકમલ સુખદાય, વીરશાસન મુની ગોયણું, વિંછીત પુરે માય. વીરશાસન મુનિ બહુ આ, કે'તાં ના આવે પાર, આ કાલે મુનિ જે આ, કેસું અલ્પ વિચાર. શું શું કારણ તેણે કરી, શું શું કર્યા ઉપગાર, ચિત્ત દેઈને ભલે, ધારે હૃદય મઝાર. તિને કારણે અરસી, દીજે વચનવિલાસ, લુખી વિમલ ગુરૂ ગાયનું, પૂરે મનની આસ. અત – વીરશાસન મુનિરાજ ગાય કે, સુખ લીજીએ હે લાલ, વિબુધસેવક કહે વાન કે, શિવસુખ દીજીએ હે લાલ. ૮ દૂહા. વિબુધવિમલસુરી ગાદૃઆ, ગાયા રંગ રસાલ, વીરશાસન મુન ગા તુસ દાર સંગલમાલ. - હાલ ૧૩ ગીરૂઆ રે ગુણ તુમ તણા – એ દેશી. વિબુધિવિમલસૂરી ગાઈએ, ગુણ ગાતાં સંપતિ થાય રે, રીધ સીધ નવનિધ ધરૂ, વંતાં પાપ પલાય રે. વિ.૧ (અહીં પાટપરંપરા આવે છે ને છેવટે જણાવે છે કે) વિજયપ્રભસૂરી તસ પાર્ટી જ્ઞાનવિમલસરી રાજે રે. વિ.૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy