SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉયકલ ઓગણીસમી સદી [૧] કાલાવાલા જે મેં કીધા, લેખે આયા તેહછ . મોટારા ગુણ કરતાં મુખથી, ઉવેખ કુણ એહજી. થતાં શ્રી જિનવરની કીરત, વાર્ધ જગ જસવાસજી, લૂખો તેહી વિણ તર ધારી, ખંડ લવસથી પાસજી. સંવત અઢાર ઈકવીસા માંહે, ઉતમ કાતી માસજી, ભાગ્યપાંચમ પરવ તણે દિન, ગાયા ગુણ ઉલાસજી. શ્રી વડગ૭ તણું પટોધર, શ્રી જિનપ્રભ સુરીંદજી, તાસ પાટ સુખપ્રભ સૂરિસર, તેજે જિમ દિણંદજી. તાસ પસાય સુમતપ્રભુ સૂરે, ગાયા જિન ચોવીસજી, ભણતાં ગુણતાં સુણતાં ભવિજનને, હવે શીયલ જગીસ. ૧૦ (૧) ઇતિ શ્રી ચતુર્વિશતિકા સંપૂર્ણ. પ.સં.૮-૧૪, અનંત. ૨. [પ્રકાશિતઃ ૧. જૈન ગૂજર સાહિત્યરત્ન ભા.ર (પાંચ સ્તવને).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૫-૦૬.] ૧ર૭૪. ઉદયકમલ (ખ. જિનચંદ્રસૂરિ-ક્ષમાસમુદ્ર-ભાવકીતિ રત્નકુશલશિ.) (૪૪૨૩) વિજયશેઠ વિજયાશેઠાણું ચોપાઈ ૧૧ ઢાલ ર.સં.૧૮૨૧ જેઠ સુદ ૧૨ સોમ કમાલપુરમાં આમાં મારવાડી ગુજરાતી મિશ્રિત છે. આદિ– દૂહા શ્રી જિનરાજ નમી કરી, ગ્યાન વિમલ દાતાર, વિઘનવિડારણ સુખકરણ, પરદુખકાટણહાર. સરસ વચનદાયક નમું, સરસતિ દેવ સુમાત, જાકે વંદત પમયે, ગ્યાન તણાં અવદાત. પાંચ વરતમેં શીલવત, ઉત્તમ હૈ હિતકાર, વિજય શેઠ વિજ્યા વલી, પાયા શિવસુખ સાર. તાકે હું તુળ બુદ્ધિ સૌ, કહિસ્યું કુછ સુવિચાર, સાંજલિ તુમ ભાવિકજન, મેરી મતિ અણુસાર. અંત - ઢાલ ૧૧ ધન્યાસિરી. ઈમ ધને ધણુને પરચાવાઈ – એ દેશી. દંપતિ ઇશુ વિધ ચારિત્ર પાલી, દૂષણ સગલા ટાલી રે, ચારે ઘાતીયાં કર્મ પ્રજલી, નિજ આતમ અજુઆલી. દ.૧ નિમલ કેવલગ્યાંન સુપાઈ, મુક્તિવધૂ મન લાઈ, . – છે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy