SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ નવનવ રાગે એ મનહારી, આગમ ગુરૂમુખ અનુસારીજી. ભાવ.૧૦ જાણીને અંતરાય ન કીજૈ, પરઉપગાર ધરીજૈ, ચશેાવરધન હીયે જિન ધ્યાર્જ, જ્યાં અંતર સંસાર તરીઢેજી, ભાવ.૧૧ કાહાનગણિ ઋદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિ મિલે સુણતાં, ભાગ જાગે ઋણુ ભણતાંજી, મેાટા સુખ પાવૈ મનગમતાં, અરિહંત આજ્ઞા સિર ધરતાં. ભાવ.૧૨ (૧) ઋષિ શ્રી ૫ રાજસિહજી તત્ અ ંતેવાસી મુનિ ખલા લિપીકૃત”. ઇંદ્રપ્રસ્થપુરાત્. સંવત સસિ અબ્ધિ બાણુ નિધિ (૧૭૫૯) પૌષ માસે તમપક્ષે તૃતીયા ગુરૂ સ્ત્રે સંપૂણી કૃતઃ ૫.સ.૧૭-૧૪, તા.ભ. (૨) સં. ૧૮૦૯ આ.વ.૧૩ શિવગઢમાં પૂ. દલાજી લિ. શિ. રતનશી શિ. માનસિહ પડના. પ.સં.૧૫, ઔ,વીકા. નં.૭૭૧, (૩૫૫૭) જ’અસ્વામી કાસ ર.સ.૧૭પ૧ (૧) ૫.સ.૪૬, પંજાબ જીરાના ભં. દા.૧૧ નં.૨૫. (૩૫૫૮) વિદ્યાવિલાસ રાસ ર.સ.૧૭૫૮ કા.શુ.ર બેનાતટ (૧) ૫.સ.૨૨, કૃપા. પેા.૪૫ નં.૭૯૦, (૨) ખાલેાતરા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૭૮-૮૦, ભા.૩ પૃ.૧૩૩૮.] ૧૦૪૨. કાહાનજીણુ (લાં. તેજસ શિ.) તેજસિંહ જુએ નં.૮૮૪, (૩૫૫૯) અજુ નમાલી સ. ૧૬ કડી ૨.સં.૧૭૪૮ રાણપુર (૩૫૬૦) [+] ગજસુકુમાર્ સ. ૯ કડી ર.સ.૧૭૫૩ પાષ [પ્રકાશિત ઃ ૧. જૈન સ્વાધ્યાય મ`ગલમાળા ભા.૧.] (૩૫૬૧) શાંતિ સ્ત. ૭ કડી ર.સ.૧૭૫૬ સુરત ચામાસું (૩૫૬૨) સુદર્શન શેઠ સ, ૧૮ કડી ર.સં.૧૭પ૬ સુરત ચામાસું (૩૫૬૩) + સામાયિક દેષ સઝાય ૧૬ કડી ર.સ.૧૭૫૮ સુરતમાં અંત - પૂજ્ય શ્રી તેજસ ઘજી, સુરત નગર ચામાસે, - વરસ સત્તર અઢાવને, ગણી કાંહાનજી ઇમ ભાસે. (૧) પ્ર.કા.ભ. [પ્રકાશિત : : ૧. લાંકાગચ્છીય શ્રાવકસ્ય સાથે પચપ્રતિક્રમણુસૂત્ર.] (૩૫૬૪) નેમનાથ સ્ત ્ ૬ કડી ર.સ.૧૭૬૭ ફ્રા. જંબુસર (૩૫૬૫) મેદ્યમુનિ સ, છ કડી ર.સં.૧૭૭૦ કાલાવડ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૪૪૭, ભા.૩ પૃ.૧૩૯૫.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy